SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ -हो। २०३] પરમાત્મપ્રકાશઃ ४०७ अथ३३४) जम्मण-मरण-विवजियउ चउ-गइ-दुक्ख विमुक्कु । केवल-दसण-णोणमउ णंदइ तित्थु जि मुक्कु ॥ २०३ ॥ जन्ममरणविवर्जितः चतुर्गतिदुःखविमुक्तः । केवलदर्शन ज्ञानमयः नन्दति तत्रैव मुक्तः ।। पुनरपि कथंभूतः स भगवान् । जम्मणमरणविवज्जियउ जन्ममरणविवजितः । पुनरपि किंविशिष्टः । चउगइदुक्खविमुक्कु सहजशुद्धपरमानन्दै कस्वभावं यदात्मसुखं तस्माद्विपरीतं यच्चतुर्गतिदुःखं तेन विमुक्तो रहितः । पुनरपि किस्वरूपः । केवलदंसणणाणमउ क्रमकरणव्यवधानरहितत्वेन जगत्रयकालत्रयवर्तिपदार्थानां प्रकाशककेवलदर्शनज्ञानाभ्यां निर्वृत्तः केवलदर्शनज्ञानमयः । एवंगुणविशिष्टः सन् किं करोति । गंदइ स्वकीयस्वाभाविकानन्तज्ञानादिगुणैः सह नन्दति वृद्धि गच्छति । क । तित्थु जि तत्रैव मोक्षपदे । पुनरपि किंविशिष्टः सन् । मुक्कु ज्ञानावरणाद्यष्टकर्मनिर्मुक्तो रहितः अव्याबाधाद्यनन्तगुणैः सहितश्चेति भावार्थः ॥ २०३ ॥ एवं चतुर्विंशतिसूत्रप्रमितमहास्थलमध्ये सिद्धહવે ફરી સિદ્ધોનું જ વર્ણન કરે છે– ગાથા–૨૩ सन्या :-ते सिद्ध मरापान [ जन्ममरणविवर्जित: ] मभर थी २डित छे, [ चतुर्गतिदुःख विमुक्तः ] यार गतिना हुमाथी २डित छ, [ केवलदर्शनज्ञानमयः ] सशनशानभय छ, [ मुक्तः ] भुत छ, [ तत्रैव ] त्यin ( भाक्ष५४मा १ ) [ नन्दति ] આનંદ કરે છે (પિતાના સ્વભાવમાં આનંદરૂપ બિરાજે છે ). ભાવાર્થ:–વળી તે સિદ્ધ ભગવાન કેવા છે ? તે સિદ્ધભગવાન જન્મમરણથી રહિત છે, સહજ શુદ્ધ પરમાનંદ જ જેને એક સ્વભાવ છે એવું જે આત્મસુખ તેનાથી વિપરીત જે ચાર ગતિનાં દુઃખ તેનાથી રહિત છે, કેવલદર્શનજ્ઞાનમય છે, ક્રમકરણવ્યવધાનરહિતપણે ત્રણ જગતના ત્રણકાલવત પદાર્થોના પ્રકાશક કેવલદર્શન અને કેવલજ્ઞાનથી રચાયેલ છે. આવા ગુણવાળા હતા થકા શું કરે છે ? આવા ગુણવિશિષ્ટ સિદ્ધભગવાન જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી રહિત અને અવ્યાબાધાદિ અનંતગુણથી સહિત થયા થકા, પોતાના સ્વાભાવિક અનંતજ્ઞાનાદિ ગુણે સાથે વૃદ્ધિને પામે છે. ૨૦૩. એ પ્રમાણે ચોવીસ સૂત્રોના મહાસ્થલમાં સિદ્ધપરમેષ્ઠીના વ્યાખ્યાનની મુખ્યતાથી ત્રણ ગાથાસૂત્રોથી ચોથું અન્ડરસ્થલ સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy