________________
૫૨મામપ્રકાશઃ
-होड ८] स्तानहं वन्दे । शुद्धबुद्धैकस्वभावशुद्धात्मतच्चसम्यश्रद्धानज्ञानानुचरणतपश्चरणरूपाभेदचतुर्विधनिश्चयाराधनात्मकवीतरागनिर्विकल्पसमाधिं ये साधयन्ति ते भवन्ति साधवस्तानहं वन्दे । अत्र य मेव ते समाचरन्ति कथयन्ति साधयन्ति च वीतरागनिर्विकल्पसमाधिं तमेवोपादेयभूतस्य स्वशुद्धात्मतत्वस्य साधकत्वादुपादेयं जानीहीति भावार्थः ॥७॥ इति प्रभाकरभट्टस्य पञ्चपरमेष्ठिनमस्कारकरणमुख्यत्वेन प्रथममहाधिकारमध्ये दोहकसूत्रसप्तकं गतम् ।
अथ प्रभाकरभट्टः पूर्वोक्तप्रकारेण पञ्चपरमेष्ठिनो नत्वा पुनरिदानी श्रीयोगीन्द्रदेवान् विज्ञापयति८) भावि पणविवि पंच-गुरु सिरि-जोइंदु-जिणाउ । भट्टपहायरि विण्णविउ विमलु करेविणु भाउ ॥ ८॥
भावेन प्रणम्य पञ्चगुरून श्रीयोगीन्दुजिनः ।
भट्टप्रभाकरेण विज्ञापितः विमलं कृत्वा भावम् ॥ ८ ॥ રત્નત્રયાત્મક નિશ્ચય મેક્ષમાર્ગને જેઓ કહે છે તેઓ ઉપાધ્યાયે છે, તેમને હું નમસ્કાર
શુદ્ધ, બુદ્ધ જેને એક સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્ત્વનાં સમ્યફ શ્રદ્ધાન, સમ્યગૂ જ્ઞાન, અને સમ્યફ આચરણ, તપશ્ચરણરૂપ અભેદ ચતુર્વિધ નિશ્ચય-આરાધનાત્મક વિતરાગનિર્વિકલ્પસમાધિને જેઓ સાધે છે તેઓ સાધુ છે. તેમને હું નમસ્કાર કરું છું.
અહીં જે વીતરાગ નિવિકલ્પસમાધિને તેઓ (આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ ) આચરે છે, કહે છે અને સાધે છે તે જ વીતરાગનિર્વિકલ્પસમાધિ ઉપાદેયભૂત સ્વશુદ્ધાત્મતત્ત્વની સાધક હોવાથી ઉપાદેય જાણે એ ભાવાર્થ છે. ૭.
આ પ્રમાણે પ્રભાકરભટ્ટના પંચપરમેષ્ટીને નમસ્કારકરણની મુખ્યતાથી પ્રથમ મહાધિકારમાં સાત દેહક સૂત્રો સમાપ્ત થયાં.
ઈતિ પીઠિકા હવે પ્રભાકરભટ્ટ પૂર્વોક્ત પ્રકારે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને ફરી અહીં શ્રી योगीन्द्रदेवने विनती ४२ छ:
आथा-८ अन्वयार्थ:-[ भावेन ] माशुद्धिथी [पंचगुरून् ] ५य५२भेष्ठीन [ प्रणम्य ] नमः॥२ ४शन [ भट्ट प्रभाकरेण ] प्रमा२मट्ट [ भावं विमलं कृत्वा ] पोताना
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org