________________
-होडा ३२ ]
जे इत्यादि । ये केचन रयणत्तउ रत्नत्रयम् । कथंभूतम् । णिम्मलउ निर्मलं रागादिदोषरहितम् । कथंभूता ये । णाणिय ज्ञानिनः । किं कुर्वन्ति । अप्पु भांति पूर्वोक्त रत्नत्रय स्वरूपमेवात्मानं, आत्मस्वरूपं कर्मतापनं भणंति मन्यन्ते ते आराहय ते पूर्वोक्ताः पुरुषाः आराधका भवन्ति । कस्य । सिवपयहं शिवपदस्य शिवशब्दवाच्यमोक्षपदस्य । मोक्षपदाराधकाः सन्तः किं कुर्वन्ति । णियअप्पा झायंति निजात्मानं कर्मतापन्नं ध्यायन्ति इति । तथा च ये केचन वीतरागस्वसंवेदनज्ञानिनः परमात्मानं सम्यक् श्रद्धानज्ञानानुष्ठानलक्षणं निश्चयरत्नत्रयमेवाभेदनयेन निजशुद्धात्मानं मन्यन्ते ते शिवशब्दवाच्यमोक्षपदाराधका भवन्ति । आराधकाः सन्तः किं ध्यायन्ति । विशुद्धज्ञानदर्शनं स्वशुद्धात्मस्वरूपं निश्चयनयेन ध्यायन्ति भावयन्तीत्यभिप्रायः ॥ ३२ ॥
પરમાત્મપ્રકાશ:
अथात्मानं गुणस्वरूपं रोगादिदोषरहितं ये ध्यायन्ति ते शीघ्रं नियमेन मोक्षं लभन्ते इति प्रकटयति
२०१
आथा - ३२
अन्वयार्थः–[ ये ज्ञानिनः ] ने ज्ञानीओ। [ निर्मलं ] निर्भस [ रत्नत्रयं | रत्नत्रयने [ आत्मानं | आत्मा [ भणन्ति ] उडे छे. [ ते ] ते पुरुष [ शिवपदस्य [ आराधकाः ] शिवपहना आराध छे भने तेस [ निजात्मानं ] निन खात्माने [ ध्यायन्ति ] ध्यावे छे
ભાવા:—જે કેઈ જ્ઞાનીએ નિલ-રાગાદિ દોષ રહિત-રત્નત્રયનેરત્નત્રયરૂપ આત્માને જ-આત્માનું સ્વરૂપ માને છે તે પુરુષા ‘શિવ' પદથી વાચ્ય એવા મેાક્ષપદના આરાધક છે મેક્ષપદના આરાધક થયા થકા તે નિજ આત્માને ધ્યાવે છે.
વિસ્તારઃ—જે કેાઈ વીતરાગ સ્વસ`વેદનવાળા જ્ઞાનીએ પરમાત્માને સમ્યક્ શ્રદ્ધાન સભ્યજ્ઞાન, સમ્યગ્અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયને જ અભેદનયથી નિજ શુદ્ધ આત્માને માને છે તેઓ ‘શિવ' શબ્દથી વાચ્ય એવા માક્ષપદના આરાધક છે.
તેઓ આરાધક થયા થકા કેાને ધ્યાવે છે ? તેએ આરાધક થયા થકા વિશુદ્ધજ્ઞાનદર્શનવાળા સ્વશુદ્ધાત્મસ્વરૂપને નિશ્ચય નયથી ધ્યાવે છે-ભાવે છે. એવા अभिप्राय छे. ३२.
Jain Education International
હવે જેએ રાગાોિષ રહિત, અન ́તગુણસ્વરૂપ આત્માને ધ્યાવે છે તેએ શીઘ્ર નિયમથી મેાક્ષ પામે છે એમ પ્રગટ કરે છેઃ——
For Private & Personal Use Only
www.jainelibrary.org