SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ -દોહા ૨૮] પરમાત્મપ્રકાશ: पुण्यपापबन्धयोः कर्ता तत्फलभोक्ता च भवति विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मद्रव्यसम्यश्रद्धानज्ञानानुष्ठानरूपेण शुद्धोपयोगेन तत्परिणतः सन् मोक्षस्यापि कर्ता तत्फलभोक्ता च । शुभाशुभशुद्धपरिणामानां परिणमनमेव कर्तृत्वं सर्वत्र ज्ञातव्यमिति । पुद्गलादिपञ्चद्रव्याणां च स्वकीयस्वकीयपरिणामेन परिणमनमेव कर्तत्वम् । वस्तुवृत्त्या पुनः पुण्यपापादिरूपेणाकर्तत्वमेव । 'सव्वगदं' लोकालोकव्याप्त्यपेक्षया सर्वगतमाकाशं भण्यते धर्माधर्मी च लोकव्याप्त्यपेक्षया जीवद्रव्यं तु पुनरेकैकजीवापेक्षया लोकपूरणावस्थां विहायासर्वगतंनानाजीवापेक्षया सर्वगतमेव भवतीति । पुद्गलद्रव्यं पुनर्लोकरूपमहास्कन्धापेक्षया सर्वगतं शेषपुद्गलापेक्षया सर्वगतं न भवतीति । कालद्रव्यं पुनरेककालाणुद्रव्यापेक्षयो सर्वगतं न भवति लोकप्रदेश (૯) “વાર પુલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ પાંચ દ્રવ્યો, વ્યવહારનયથી શરીર, વાણી, મન, ધાસોરસ આદિરૂપ, ગતિ, સ્થિતિ, અવગાહન, વર્તનારૂપ જીવનાં કાર્યો કરે છે તેથી, કારણ છે, જ્યારે જીવદ્રવ્ય તે જો કે ગુરુશિષ્યાદિરૂપે પરસ્પર ઉપકાર કરે છે તો પણ-પુદગલાદિ પાંચ દ્રવ્યનું કાંઈ પણ કરતા નથી તેથી જીવ અકારણ છે. ( ૧૦ ) “કા' જીવ શુદ્ધપારિણામક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી–જે કે બંધમાક્ષનો, દ્રવ્યભાવરૂપ પુણ્ય, પાપને અને ઘટ પટ આદિને અકર્તા છે તે પણ અશુદ્ધનિશ્ચયનયથી શુભાશુમ ઉપગરૂપે પરિણમત થકો પુણ્ય પાપબંધને કર્તા અને તેનાં ફલનો ભોક્તા છે, અને વિશુદ્ધજ્ઞાન વિશુદ્ધદર્શન જેનો સ્વભાવ છે એવા નિજશુદ્ધાત્મદ્રવ્યના સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન, સમ્યગુ અનુષ્ઠાનરૂપ શુદ્ધ પગ વડે તેરૂપે પરિણમતો થકો મોક્ષનો પણ કર્તા છે અને તેના ફલને ભક્તા છે. શુભ, અશુભ, શુદ્ધપરિણામરૂપે પરિણમવું તે જ કર્તાપણું સર્વત્ર જાણવું, અને પુદગલાદિ પાંચદ્રવ્યોને પોતપોતાના પરિણામરૂપ પરિણમવું તે જ કર્તાપણું છે અને વસ્તુદષ્ટિથી તે પુણ્યપાપ આદિરૂપે કર્તાપણું નથી જ. ( ૧૧ ) Har' આકાશ કાલકમાં વ્યાપવાની અપેક્ષાએ, સર્વાગત છે, અને ધર્મદ્રવ્ય તથા અધર્મદ્રવ્ય, લેકમાં વ્યાપવાની અપેક્ષાએ સર્વગત છે. વળી જવદ્રવ્ય એક એક જીવની અપેક્ષાએ કેવલી સમુઘાતમાં લેકપૂરણની અવસ્થાને છોડીને અસર્વગત છે, અનેક જીવની અપેક્ષાએ, સર્વગત જ છે. વળી પુદ્ગલ દ્રવ્ય લેકરૂપ મહાત્કંધની અપેક્ષાએ સર્વગત છે, બાકીના પુદગલની અપેક્ષાએ સર્વગત નથી વળી કાલદ્રવ્ય એક 1. પાઠાન્તર-તfromત: તુ વરિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy