________________
૩૦ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ
[વિભાગ ૧ જેવાં ભારતીય સાહિત્યનાં અનેક વિરલ ગ્રન્થરત્ના ગુજરાતના જૈન જ્ઞાનભડારામાંથી જ જડેલાં છે. ગમે તેમ પણ આ બન્ને સપ્રદાયા વચ્ચે ગણનાપાત્ર સહિષ્ણુતા અને પરસ્પરની બૌદ્ધિક સમજ હતી, જેને આવિષ્કાર સાહિત્યમાં તેમજ શાસ્ત્રીય પ્રકારેાની વિપુલ રચનારૂપે તથા વનમાં પરપરના સાંસ્કારિક અને સામાજિક સહકારરૂપે વ્યક્ત થાય છે. મહામાત્ય વસ્તુપાળ અને એના સાહિત્યમડળે આ સમયમાં પેાતાનું કાર્ય કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org