________________
પ્રકરણ ૧૬ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
: ૨૪૩ ચળમચંન્દ્ર૦) ઉતારે છે તથા ‘રત્નાવલ'માંથી પણ એક પ્રાકૃત પદ્ય ટાંકે છે (નુમાન પિગવૂત્રો ૧-૧૩). આ અધ્યાયથી પ્રાકૃત અને અપભ્રંશ છંદોનું નિરૂપણ શરૂ થાય છે, અને હેમચન્દ્રકૃત ‘છન્દાનુશાસન' જે ‘છન્દુછૂડામણિ' તરીકે પણ એળખાય છે એનું આ વિષયમાં ઋણુ નિખાલસપણે કર્તા સ્વીકારે છે.૧૬ અપભ્રંશ છંદોની ચર્ચા કરતા અધ્યાય આર્દ્ર અને નવ પણ સાહિત્યિક દષ્ટિએ ધણા રસપ્રદ છે, કેમકે અપભ્રંશ સાહિત્યમાંથી સંખ્યાબંધ પદ્યો એમાં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. કર્તા ‘ઇન્દાનુશાસન'ના ઋણી હાઈ કેટલાંક અવતરણા એમાંથી પણ લેવાયાં છે. સાહિત્યના ઇતિ હાસની દિષ્ટએ અગત્યનાં એવાં કેટલાંક અવતરણા આપણે અહી જોઈશું. પાંચમા અધ્યાયમાં એક થળે મુંજ કવિના પાંચે દૂહાની તુલના કામદેવનાં પાંચ બાણુ સાથે કરવામાં આવી છે—
''
चूडुल्लउ बाहोहजलु नयणा कंचुवि समघण |
इय मुंज रइया दूहडा पंचवि कामहु पंचसर || १७
શ્રૃદુક્કડ, વાદોદનજુ, નયા, ન્રુવિ॰, સમથળ૦ (એ શબ્દોથી શરૂ થતા) મુંજે રચેલા પાંચેય દૂહા ( જાણે કે ) કામદેવનાં પાંચ ભાણુ છે. ’
આ પાંચમાંથી બે દૂહા કર્તાએ ટાંકયા છે—
चडुल्लउ चुण्णीहोइसर मुद्धि कवोलि निहित्तउ । निद्धद्धर सासानलिण बाहसलिलसंसित्तउ || १८
“મુગ્ધ ! કપાલ નીચે મૂકેલા (તારા) ચૂડલા શ્વાસાનલથી દાઝયા પછી (તારા) અશ્રુના સલિલથી સિંચાતાં ભાંગીને ભૂકા થઇ જશે.
,
तं तेत्ति बाहोहमलु सिहिणं निरु वि न पत्त । छिमछमिवि गंडत्थलिहिं सिमसिमिवि समत्त ॥ १७
१६. प्राकृताद्युपयोगीनि छन्दांसि कतिचिद् ब्रुवे ।
एषां च लक्षणं लक्ष्यं लिखिष्यामि पृथक् पृथक् ॥
श्रीम सूरिप्रणीत छन्द व डामणेरिह |
નિશ્ચિત નિશ્ચિત વાન્યમાÄ ઇન્ડોમિશ્ર્વિતમ્ || (૭, ૧-૨)
૧૭. જએ હન્દ: અ, ૬-૨૦ ઉપરની ટીકા.
૧૮. જુએ એ જ. આ દુહે। નવા પાઠાન્તર સાથે હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણ ’ (૪-૩૯૫)માં પણ છે.
૧૯, એ જુએ જ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org