________________
પ્રકરણ ૧૧ ]
સ`સ્કૃત સાહિત્યમાં ફાળા
[ ૨૦૧
'
સુખાધ બને તે અર્થે આ રૂઢ સંસ્કૃતના પ્રયોગ કરતા હતા. 9 સાહિત્યિક સંસ્કૃતનેા પ્રયાગ કરવા માટે જૈન ગ્રન્થકાર। અસમર્થ હતા એમ નહિ, પણ તેઓ આ લાકભાષામય સંસ્કૃત દ્વારા સામાન્ય પ્રજાવ સુધી પહેાંચવાના પ્રયત્ન કરતા હતા; આ પ્રકારની મિશ્ર સંસ્કૃતને ઉત્તરના બૌદ્ધોની ગાથા સંસ્કૃત ' સાથે સરખાવી શકાય, જેના પ્રયાગ · લલિત–વિસ્તર અને ‘ મહાવસ્તુ ' જેવા બૌદ્ધ ગ્રન્થામાં થયેા છે. માત્ર કાશ્મીરી ગ્રન્થકારામાં જ મળે છે એવા સંસ્કૃત શબ્દોની એક સૂચિ પ્રે. ઝખરિયાએ (Zachariae) પ્રગટ કરી છે, અને પ્રા. માિટે (Schmidst) આ સૂચિની પૂર્તિ કરી છે. ગુજરાતના જૈન લેખાની સંસ્કૃત રચનાઓમાંથી આવી સૂચિ—જે ઘણી વિસ્તૃત થવા સંભવ છે—તૈયાર કરવામાં આવે તે સાહિત્યિક, ભાષાકીય તેમજ સાંસ્કારિક દષ્ટિએ તે બહુ રસપ્રદ થશે. પૂર્ણ ભદ્રકૃત ‘પંચાખ્યાન'ની વાચનામાં (પૃ. ૨૯૧-૯૫) ડૉ. હલે અને વઢવાણમાં રચાયેલા, હરિષકૃત ‘બૃહત્કથા પ્રશ'ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૦૧-૧૦) ડૉ. ઉપાધ્યેએ તે તે ગ્રન્થામાં પ્રત્યેાજાયેલા જૈન સંસ્કૃતના વિશિષ્ટ શબ્દોની સૂચિ આપી છે, અને એ શબ્દાની એક મેાટી સખ્યા ધ્વનિપ્રક્રિયા, વ્યુત્પત્તિ અને અવિકાસની દૃષ્ટિએ પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતીનાં રૂપા સાથે સંબધ ધરાવતી હાવાનું બતાવી શકાય એમ છે. ખરું જોતાં ડૉ. એગને ( ડિક્શતેરી ઑફ બુટિ હાઇબ્રિડ સંસ્કૃત તૈયાર કરી છે તેમ ગુજરાતનું લાકભાષામય સંસ્કૃત જેને કેટલીક વાર જૈન સંસ્કૃત તરીકે પણ ઓળખવામાં આવે છે તેના શબ્દકોશ તૈયાર કરવાની જરૂર છે. ‘પ્રબન્ધાવલી'માંથી આ પ્રકારના સંસ્કૃત શબ્દોની એક ટૂંકી, પણ પ્રતિનિધિરૂપ ગણાય એવી યાદી હું આપીશઘર (પૃ. ૧૩, ૩૨; પ્રાકૃત ઘર < સં. ગૃહૈં. ગુજ. ‘ધર'), સહિતમ્ (પૃ. ૧૩; ગુજ. ‘સસળ્યું’=હાલ્યું), મદીસરી (પૃ. ૧૪; સ. મથિતહારી > મહિન્નારી, ગુજ. ‘મહિયારી’=દહીં વેચનારી), તિળિયા (પૃ. ૪૭; સં. ૌતુવિદ્યાઃ; સર જૂની ગુજ. ‘કુતિગ’ < સ’. ૌતુ, દ્યુતિનિયાના અર્થ ‘કૌતુકચેષ્ટા કરીને આનંદ પમાડનાર' એવા થાય છે), વોસિTM (પૃ. ૩૯, ગુજ. ‘દાસી' < સ. નૈષ્ચિત્ત ‘કપડાના વેપારી'), સ્રોન (પૃ. ૫૫; ‘સેવા’ પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતીમાં ‘એલગ’ અને ‘એળગ' રૂપે આ શબ્દ છૂટથી વપરાયેલા છે. સર જૂની મરાઠી ગોલ્ડન, વોન; કાનડી કહિન), ઘુĒT
૭. હેલ, ‘ એન ધ લિટરેચર આફ ધી શ્વેતામ્બસ ઐક્ ગુજરાત’, પૃ. ૧૭-૧૮ ૮, એ જ, પૃ. ૧૯
૨૬
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org