________________
૧૮૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
વસ્તુપાળના દયાપૂર્ણ ચિત્ત અને પરાક્રમ વચ્ચેને કાવ્યમય વિરોધ વર્ણવતાં કવિ કહે છે–
चेतः केतकपत्रगर्भविशदं वाचः सुधाबन्धवः कीर्तिः कार्तिकमासमांसलशशिज्योत्स्नावदातद्युतिः । आश्चर्य क्षितिरक्षणक्षणविधौ श्रीवस्तुपालस्य यत् कृष्णत्वं चरितैरपास्तदुरितैलॊकेषु भेजे भुजः ॥७ , શ્લેષને સુન્દર પ્રયોગ કરીને વસ્તુપાળના વિવિધ ગુણોની પ્રશંસા કવિ કરે છે–
सूरो रणेषु चरणप्रणतेषु सोमो वक्रोऽतिवक्रचरितेषु बुधोऽर्थबोधे । नीतौ गुरुः कृतिजने कविरक्रियासु
मन्दोऽपि च ग्रहमयो न हि वस्तुपालः ॥८ ગિરનારના લેખમાંના નરચન્દ્રના કો તથા એમની
“વરતુપાલપ્રશસ્તિ' ૨૧૫. બે ગિરનાર-લેખે માને ( ગુએલે, નં. ૨૦, અને પ્રોજેસં. નં. ૩૯-૨, ગુએલે, નં. ૨૧૧ અને પ્રાર્જેલેસ. નં. ૪ર -૫) પદ્યભાગ નરચન્દ્રસૂરિની રચના છે. પહેલા લેખમાં છે, અને બીજામાં ૧૧ શ્લોકો છે. નરચન્દ્રસૂરિકૃત “વસ્તુપાલપ્રશસ્તિ” એ ૨૬ શ્લોકમાં રચાયેલું પ્રશસ્તિકાવ્ય છે. એના પહેલા શ્લોકમાં પ્રથમ તીર્થકર ઋષભદેવની સ્તુતિ કવિ કરે છે તથા બીજ શ્લોકમાં વસ્તુપાળ, તેજપાળ અને તેમના પૂર્વજોને ઉલ્લેખ કરે છે, જ્યારે કાવ્યને બાકીના ભાગ રૂઢ પ્રશંસાત્મક શ્લોકાને છે. પિતાના આશ્રયદાતાના ગુણને વિશે કવિ કહે છેવિમુતા-વિરમ-વા-વિધતા-વિત્ત-વિવરણ-વિવે यः सप्तभिर्विकारैः कलितोऽपि बभार न विकारम् ॥ વરતુપાળની રણશરતા અને દાનશરતાની પ્રશંસા નીચેના શ્લોકમાં છેरणे वितरणे चात्र शस्त्रैर्वस्त्रैश्च वर्षति ।
अमित्रमित्रयोः सद्यो भिद्यते हृदयावनिः ॥१० ૭. એ જ, શ્લોક ૨ ૮. એ જ, બ્લેક ૪ ૯. નરચન્દ્રસૂરિન બીજે ગિરનાર-લેખ, લોક ૨ ૧૦. “વસ્તુપાલપ્રશસ્તિ', બ્લેક ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org