________________
૧૫૦] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩
उभास्वद्विश्वविद्यालयमयमनसः कोविदेन्द्रा वितन्द्रा मन्त्री बद्धाञ्जलिवो विनयनतशिरा याचते वस्तुपालः। स्वल्पप्रज्ञाप्रबोधादपि सपदि मया कल्पितेऽस्मिन् प्रबन्धे भूयो भूयोऽपि यूयं जनयत नयनक्षेपतो दोषमोषम् ॥
વસ્તુપાળના આશ્રિત કોઈ કવિએ “નરનારાયણનંદ’ના પ્રત્યેક સર્ગને અંતે એની સ્તુતિના એક કે બે લેકે ઉમેરેલા છે. આવા કોની કુલ સંખ્યા ૧૮ છે.
- ૧૭૭, “નરનારાયણનંદ એની રચના પછીના છેડા સમયમાં સંસ્કૃત સાહિત્યજગતમાં ઠીક પ્રતિષ્ટિત થયું હોય એમ જણાય છે, કેમકે એના પહેલા સગને છટ્ટો લેક જહુલણની “કિતમુકતાવલ માં ઉદ્દત થયો છે (પેરા ૬૪), અને બીજો એક શ્લોક (૧૪-૬) અમરચન્દ્રકૃત “કાવ્યકલ્પલતા ” (પૃ. ૧૦૩)માં સ્થાન પામે છે. આપણે જોયું તેમ, કાવ્યને મોટો ભાગ મહાકાવ્યોની પરિપાટી મુજબનાં વર્ષોથી રોકાયેલે છે; પણ એમાંયે વસ્તુપાળની કવિ તરીકેની વિશિષ્ટતા અછતી રહેતી નથી, અને એમાંનાં કેટલાંક સ્થાને તે ભારવિ અને માધના ઉત્તમ ગ્લૅકેની યાદ આપે છે, અને આખું કાવ્ય એકંદરે એવું ધારણ જાળવે છે, જે મધ્યકાળના સંસ્કૃત મહાકાવ્યના લેખકોમાં સામાન્ય રીતે જોવા મળતું નથી. કૃષ્ણની પ્રકૃતિમાં સામાન્ય મનુષ્યની નજરે દેખાતા વિરોધાભાસો કવિ આમ વર્ણવે છે :
पुपोष मित्राण्यपि निर्ममोऽसौ गतस्पृहो राज्यमपि प्रतेने । जघान शत्रूनपि शान्तचेताः प्रभुः प्रजैकार्थकृतावतारः ।।
(૧-૨) કૃષ્ણ અને અર્જુન એ બે મિત્રોનું રૈવતક ઉદ્યાનમાં લાંબા સમય પછી મિલન– उरति रसिकयोस्तयोः प्रमोदाद ढपरिरम्भविभिन्नभूषणेऽपि । द्रतमतनुत तारहारलक्ष्मी स्मितरुचिविच्छुरिताश्रुबिन्दुपक्तिः ।।
(૩-૧૧) સૂર્યોદય થતાં અંધકારની વિલુપ્તિ વિશે એક સુંદર કલ્પના नक्तं निरङकुशतयाकुशमृचिभेद्यो
यः सर्वतस्त्रिभुवनेऽपि ममौ कथंचित् । माति स्म सोऽपि दृशि घूकविहङगमस्य
भानोर्भयाद् झगिति संकुचितोऽन्धकारः ॥ (७-३५)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org