SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મચ્છુ ૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ ૮૯ કર્તા તરીકે અરિસિંહના નિર્દેશ કરે છે તથા એની કવિતાશક્તિની પ્રશંસા કરે છે; અને આ ચાર શ્લોકા અમર પિતની રચના છે એવી નાંધ, ઉપર બતાવ્યું તેમ, પાંચમા ક્ષેાકમાં થઈ છે. ૯૮. વસ્તુપાળની પૂર્ણાહેાજલાલીના સમયમાં ‘સુકૃતસ’કીર્તન’ની રચના થઈ હશે એ જણાય છે.૯૩ પહેલા અને ખીજા સર્ગના છેડે આવતા (અમર પડિતકૃત) એ શ્લકા આ હકીકત સ્પષ્ટ કરે છે— “ મત્રીશ્વર વસ્તુપાળ ! ‘તું દીર્ઘાયુ થા ! ' એવા આશીર્વાદ તમે બ્રાહ્મણેા આપે છે; ‘તું બ્રહ્મા જેટલા આયુષ્યવાળા થા ! ' એમ બંદીજના કહે છે; અને ‘તું અજરામર થા !' એમ કુલસ્ત્રીઓ કહે છે; પરન્તુ અમે બીજાં કંઈક કહીએ છીએ કે તારી વિસ્તારિણી કાર્ત્તિ જ્યાંસુધી આકાશમાં નૃત્ય કરે છે ત્યાંસુધી તું આનંદ પામ ! ” (૧–૪૨) “ હું કામધેનુ ! કલ્પવૃક્ષ ! ચિન્તામણિ ! મેરુ પર્વતની વિસ`સ્કુલ શિલાઓમાં તમે શા માટે સતાઈ જાએ છે ? તમે આ ભૂમિને વિભૂષિત કરા; તમારી પાસે કાઈ યાચના નહિ કરે. શ્રાવસ્તુપાળ સચિવ સનાતનાયુ થાઓ ! ” (૨-પર) 33 ‘સુકૃતસ’કીર્તન’ના રચનાકાળની ઉત્તરમર્યાદા અને પૂ મર્યાદા વધારે ચેાસાઈથી નક્કી થઈ શકે છે. ઈ. સ. ૧૨૩૧માં આબુ ઉપરનાં મન્દિરા બધાવ્યાં ત્યાર પહેલાં એની રચના થઈ હશે, કેમકે આ અદ્ભુત સ્થાપત્યકૃતિઓને તેમાં ક્યાંય ઉલ્લેખ નથી; પરન્તુ આપ્યુ ઉપર વસ્તુપાળ મલ્લિનાથની દહેરી ઈ. સ. ૧૨૨૨ (સ. ૧૨૭૮)માં બધાવી એ હકીકત એમાં નોંધાઈ છે,૯૪ એટલે ત્યારપછી એની રચના થઈ હશે. અરિસિંહની બીજી કાઈ સળંગ કૃતિ (૧–૨)માં ૫ એક શ્લાકને આધારે ‘કવિતારહસ્ય' નામે ખીજે એક ગ્રન્થ રચ્યા હશે અને તે કવિતા વિશેના પાઠ્યગ્રન્થ હશે;૯૬ જો કે ‘કવિતારહસ્ય’ ૯૯, ‘સુકૃતસંકીર્તન’ સિવાય સચવાઈ નથી; પણ ‘કાવ્યકલ્પલતા’ બ્યૂલર એમ માને છે કે અરિસિંહે ૯૩. બ્યૂલર, ઇએ, પુ. ૩૧, પૃ. ૪૮૦ ૯૪. સુસ, ૧૧-૫૪ ૯૫. સાર-તામૃતમાવિવૃનિમેન્ટો मत्वारि सिंह सुकवेः कवितारहस्यम् । किञ्चिच्च तद्रचितमात्मकृतं च किञ्चिद् व्याख्यास्यते त्वरिताव्यकृतेऽत्र सूत्रम् ॥ ( १-२ ) ૯૬. બ્યૂલર, ઉપર્યુક્ત, પૃ. ૪૭૯ ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy