SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ વનજ્ઞેત્રસ્થિતિ કરતા અવધૂત યાગીન્દ્ર ૩૭૭ છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મેાહની વાતા તેા મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે ફૂટ વૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રાગી થાય છે. (૨) વળી બીજી દૃષ્ટાંત સુગુરુ તથા કુગુરુ આશ્રયી આવ્યું કે સુગુરુ હાય તા જીવને માર્ગે ચડાવી પાર પહેાંચાડે અને કુગુરુ હાય તેા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી તેનું ધન લુંટી લઇ ક્રુતિમાં પહેાંચાડે છે. કાની પેઠે ? જેમ કેાઇ માણસ જાન લઇને જાય. તેમાં હાંશિયાર અને બહાદુર વળાવા હાય તે તે પેાતાના ઇચ્છિત મુકામે પાર પહેાં. ચાડે છે–સુખે સમાયે પહેાંચાડે છે, અને મૂખ એવા હીજડાના વળાવા હાય તે તે અધવચ લુંટાવે છે. તેની પેઠે જાણી સુગુરુની સેાખત કરવી, કુગુરુની ન કરવી. ફરી બીજા દિવસે ચરામાં જતાં રસ્તામાં શ્રીમદ્દ અચિંત્ય ચિંતામણિ એવા ધ છે તે વિષે સારી રીતે મેધ આપી, ચરામાં એક રાયણના ઝાડ તળે બિરાજમાન થયા, અને કહ્યું કે રાયણ તળે ભગવાન મહુવાર સમેાસર્યાં છે. એવામાં એક માળી જતા હતા, તેણે સ્વાભાવિક કૃપાળુદેવ ઉપર પ્રેમ આવવાથી તેમના ચરણુ આગળ પુષ્પ મૂકયાં. કૃપાળુદેવે તે કુલમાંથી એક ફુલ લઇ કહ્યું કે—ભગવાનને ફુલ ચડાવવામાં આવે છે, તેમાં જે શ્રાવકને લીલેાતરી ખાવાના નિયમ છે, તે ભગવાનને ફુલ ચઢાવે નહીં, અને જે શ્રાવકને નિયમ નથી અને પેાતાના વપરાશમાં જે પદાર્થ લીલેતરીને વાપરવામાં આવે છે, તે વાપરવામાંથી પોતે કમતી કરી તે ભગવાનને ફુલ ચડાવે છે, અને જે મુનિ છે તેને સ`થા પ્રકારે ફુલ ચડાવવાના ત્યાગ છે, તેમજ તે ચડાવવા સંબધીને ઉપદેશ પણ મુનિ આપે નહિં, એ પૂર્વાચાર્યાં કહી ગયા છે. મુનિ મેાહનલાલજીએ પ્રશ્ન કર્યો--શાસ્ત્રમાં એમ કહ્યુ` છે કે જિનકલ્પી સ્થવિરકલ્પીમાં આવે તે પછી તેના મેાક્ષ થાય છે. તે વખતે ખૂબ હસીને શ્રીમદ્દે જવાબ આપ્યા કે સ્થવિરકલ્પીએ જિનકલ્પીઓ ઉપર દાઝે બન્યા અને ખેલ્યા કે તમે સ્થવિરપી થશે ત્યારે તમારા મેક્ષ થશે. એમ જવાબ આપી શ્રીમદ્દે ત્યાંથી ઊઠી ચાલવા માંડયું અને રસ્તામાં ચાલતી વખતે વારવાર નીચેનું પદ બેાલવા માંડયું—રાગી શું રાગી સહુ રે, નીરાગી શું શે। રાગ ? રાગ વિના કિમ દાખવા રે, મુગતિ સુંદરી માગ.’ પછી ‘જેને કાળ તે કિંકર થઇ રહ્યો' એ પદ પણ વારંવાર લલકાર્યું. બીજે દિવસે અપેારના એ જ ચરામાં અને એ જ રાયણ તળે ધારીભાઇ પાસે એગણીશમા મલ્લિનાથનું સ્તવન (આનદઘનજીકૃત) આઠ વખત ખેલાવરાવ્યું અને તેના અર્થ તેમની પાસે કરાવ્યા અને પછી શ્રીમદ્દે પાતે અર્થ કરી સમજાવ્યા. આમ વનમાં પ્રતિદિન સત્સંગરગ જામતા હતા, ભક્તિની મળા ઉછળતી હતી, એધ-જ્ઞાનની લહરીએ છૂટતી હતી, જં ગલમાં મગલ થતું હતું, ચેાથેા આરે આ અવિન પર અવતરતા હતા, સર્વત્ર આનંદ આનંદ છવાઇ રહેતા હતા. અમદાવાદના શ્રી પોપટલાલભાઇ તથા ખંભાતના શ્રી છેટાલાલભાઈ પણ વસેા આવ્યા હતા. પાપટલાલભાઇએ પેાતાની પરિચયનોંધમાં એ–ત્રણ પ્રસંગેા નોંધ્યા છેઃ (૧) રસ્તામાં એક પાણીનું વહેળીયું આવ્યું, તે ઉપરથી શ્રીમદે કહ્યું કે લેાકાનુગ્રહ
SR No.005262
Book TitleAdhyatma Rajchandra
Original Sutra AuthorN/A
AuthorBhagvandas Mehta
PublisherParamshrut Prabhavak Mandal
Publication Year2000
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy