________________
પથમ કાળ–દુ:ખમ કળિકાળ અંગે પાકાર
પા
છે.'—એ આત્મપશી` વચન આત્મસામર્થ્યના યથા ભાનથી નિરભિમાનપણે લખી શ્રીમદ્ પાતાને યથા'પણે એળખનાર પોતાના હૃદયજ્ઞ પરમા સુધ્દ સૌભાગ્યને વર્તમાન પરિસ્થિતિ શી છે એ દર્શાવતું હૃદયભેદી વચન લખે છે—લેાકેાની પરમાથ ચિ’તા જ જ્યાં ક્ષીણ થઈ ગઈ હૈાય ત્યાં આવા પુરુષનુ' ઓળખાણ પણ અત્યંત-ઘણું ઘણું વિકટ છે; કદાચ ઓળખાણ થાય તે પ્રતીતિ આવવી દુર્લભ છે, પ્રતીતિ આવી તે નિશ્ચય રહેવા દુલ ભ છે, નિશ્ચય આવ્યો તે તેના સત્સંગ રહેવા દુલ ભ છે, અને પરમાનું મુખ્ય–પ્રધાન કારણ તા તે સત્સંગ જ છે. આવી સ્થિતિમાં ઉપરોક્ત કારણો એર મળવાનપણે વતા દેખી ફરી ફ્રી અનુકંપા ઉપજે છે. આમ અક્ષરે અક્ષરે જ્યાં પરમ અનુકંપાના અરા નિઝરે છે, એવા આ હૃદયદ્રાવક વચન લખી નિષ્કારણૢકરુણારસસાગર શ્રીમદ્, આત્મસામર્થ્યના યથા ભાનથી સ`થા નિરભિમાન પણે જ, આ અમૃતપત્રના શિખરે અમૃતકળશ ચઢાવ્યેા હાય એવા આ મપૂ અમૃત વચન લખે છે
ઈશ્વરેચ્છાથી જે કાઈ પણ જીવાનું કલ્યાણ વત્તમાનમાં પણ થવું સુજિત હશે તે તે તેમ થશે, અને તે ખીજેથી નહી’ પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છૈયે. તથાપિ જેવી અમારી અનુકંપાસંયુક્ત ઇચ્છા છે તેવી પરમા વિચારણા અને પરમાથ પ્રાપ્તિ જીવાને થાય તેવા કઇ પ્રકારે એછે જોગ થયા છે એમ અત્ર માનીએ ચે. ગ ગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયા હેાત, ત્યાં વર્ષોંમાનપશુ પામ્યા હાત તેા તે એક બળવાન કારણ હતું એમ જાણીએ યે; બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હેાત અને બ્રહ્મચય વનવાસ હેાત તે તે તે બળવાન કારણ હતું, એમ જાણીએ છૈયે. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હાત અને ઉપાધિોગરૂપ પ્રારબ્ધ ન હાત તેા તે ત્રીજું પરમા ને બળવાન કારણ હતું એમ જાણીએ છૈયે. પ્રથમ કહ્યાં તેવાં એ કારણેા તા થઈ ચૂકયાં છે. એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજી ઉપાધિોગરૂપ જે પ્રારબ્ધ તે શીવ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી,—તે તેમ થવું હજી બાકી છે, તથાપિ તે પણ હજી વિચારયેાગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધને સહેજે પ્રતીકાર થઈ જાય એમ જ ઇચ્છાની સ્થિતિ છે, અથવા તેા વિશેષ ઉદયમાં આવી જઇ થેાડા કાળમાં તે પ્રકારના ઉય પરિસમાપ્ત થાય તે તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે; અને એ બે પ્રકારમાં તા હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે; એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીના મેાટા વિચાર વારંવાર રહ્યા કરે છે.’
—આ ઊંડી અંતર્વેદના દાખવતા મમ ભર્યા શબ્દો શ્રીમદ્નની ઘણી ઘણી જીવનકથા કહી જાય છેઃ ઈશ્વરેચ્છાથી—પરમાત્માના જ્ઞાનમાં દેષ્ટ ભાવ પ્રમાણે પરમાત્માની ઇચ્છાથી (આરોપિત ભાવે) જે કાઇ પણ જીવાનું વત માનમાં કલ્યાણ થવાનું સજેલું હશે—નિર્માણ થયેલું હશે તે તેા તેમ થશે, અને તે ખીજેથી-અન્ય દ્વારેથી નહિ, પણ ‘અમ થકી’— અમારાથી, એમ અત્ર લખ્યું છે, તે સ્પષ્ટ સૂચવે છે કે પોતે પરમ પરમાથ પ્રાપ્ત છે, એટલે પ્રાપ્ત પાસેથી પ્રાપ્તિ થઈ શકે એ ન્યાયે આ વચન ઉભરાતા આત્મસામર્થ્ય ના તટસ્થ દનથી નિકળી પડયું છે. આમ પરમા માગ આપવાની અને પમાડવાની