________________
ચરિત્રકારના મંગલપ્રતિજ્ઞાદિ
દેહરા દિવ્ય તિ રાજચંદ્ર જે, શાંતસુધારસધામ; ચૈતન્યમૂતિ શુદ્ધ તે, સહજાન્મસ્વરૃપ સ્વામ; સમયસારભૂત રાજના, હૃદયને જેહ સુજાણ; રસીઓ સમયસારને, સ્વાદ સુધારસ જાણ; પરમાર્થસખા રાજને, હદયરૂપ વિશ્રામ; પરમાર્થ અખંડ નિશ્ચયી, સૈભાગ્ય શુભ નામ; તે સૌભાગ્ય પર રાજના અમૃતપત્રોમાંહી; અધ્યાત્મ ચરિત્ર રાજનું, ઓતપ્રેત છે આંહિ; સંશોધન તેનું કરી, મંથન કરી–અગાધ, જીવનદર્શન રાજનું, કંઈક કરાવું અબાધ. ૫
(પાંચ દેહરાને સહસંબંધ) સૈભાગ્ય ઋણી રાજને, સૌભાગ્યને ભગવાન જગદ્ગુરુ શ્રીરાજનું, જગત્ ઋણી છે આમ. ૬ લેકેત્તર આ રાજની, ચરિત્ર ઝાંખી માત્ર, દાસ ભગવાન કરાવતે, દેખે સુજ્ઞ સત્પાત્ર ! ૭ અધ્યાત્મ દશા રાજની, અલૌકિક ગુણધામ; આત્મસાક્ષીએ ભાવજે, સંતસમાજ તમામ. ૮ દષ્ટિ ખેલીને દેખ! સુણ બેલી કાન ! ચિત્ત ખેલીને ચિંત! રાજ ચરિત્ર આખ્યાન –
s