SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ભયાનક શબ્દ જ્યાં નિર ંતર પ્રવર્તે એવા ભયંકર સ્થાનમાં પણ નિર થઈ વસે તે ધાર તપઋદ્ધિ છે. ૬. ધાર–પરાક્રમ તપઋદ્ધિ : ઉપર કહ્યું તેવુ રાગ સહિત શરીર હોવા છતાં અતિ ભયંકર સ્થાનમાં વસીને યાગ (સ્વરૂપની એકાગ્રતા) વધારવાની તત્પરતા હોવી તે ધાર-પરાક્રમ તપઋદ્ધિ છે. ૭. ધેાર–બ્રહ્મચર્ય તપઋદ્ધિ : ઘણા કાળના બ્રહ્મચર્યના ધારક મુનિને અતિશય ચારિત્રના જોરથી ખાટાં સ્વપ્નાંએના નાશ થવા ધાર-બ્રહ્મચર્ય તપઋદ્ધિ છે. ગણધર દેવ સાત ઋષિના ધારક હોય છે. નોંધ : સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવેાના કેવા ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તેા ધર્મ થઈ શકે' એ માન્યતા ખોટી છે એમ સિદ્ધ થાય છે. ૧૪૩ પ્ર. આ સિવાય બીજી ઋદ્ધિઓ પ્રગટે છે ? ઉ. આત્માવિશુદ્ધિના પ્રભાવથી મુનીશ્વરાને જગતજીવાને આશ્ચર્ય ઉપજાવે તેવી અનેક પ્રકારની ઋદ્ધિએ સહજ જ ઉત્પન્ન થાય છે. મુનીશ્વરેને પેાતાને પ્રાપ્ત ઋદ્ધિએથી કંઇ પ્રયાજન હેાતુ નથી, અત્ય ંત નિસ્પૃહ હોય છે. મુનીશ્વરાની ઋદ્ધિએ અનેક પ્રકારે ધર્મ પ્રભાવનાનું કારણ થાય છે. તને દેખી કેટલાયે જીવા અન્યમતનુ શ્રદ્ધાન છેડી જૈન દર્શનને અંગીકાર કરે છે. તેમાંની કેટલીક નીચે આપવામાં આવી છે. ૧. અક્ષીણુ મહાન ક્ષેત્રઋદ્ધઃ લાભાંતરાયના પ્રકૃષ્ટ ક્ષયે પશમથી અતિ સંયમવાન મુનિને જે પાત્રમાંથી ભાજન આપે તે પાત્રમાંથી ચક્રવતી નુ સમસ્ત સૈન્ય ભાજન કરે તે પણ તે દિવસે તે પાત્રમાંથી ભાજનસામગ્રી ઘટે નહિ. ૨. અક્ષીણુ મહાલય ક્ષેત્રઋદ્ધિ: મુનીશ્વર જે સ્થાનમાં ખેસે ત્યાં દેવ, મનુષ્ય, તિર્યં ́ય આદિ ઘણા જીવા આવીને બેસે તે પણ તે ક્ષેત્ર સાંકડું ન પડે, તેમજ પરસ્પર બાધા ન થાય. જે પ્રાણીઓ જ્યેતિષના પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે, તે માહાધીન છે, અને પરમા ના તે પાત્ર થવા દુર્લભ છે. Jain Education International f For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy