SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ ભણાવનાર વિદ્યાગુરુ છે. આમના સિવાય લૌકિ ઉપકારી ગુરુ પાંચ પ્રકારના હોય છે. ૧. ફૂલગુરુ, ૨. રક્ષાગુરુ, ૩. વિદ્યાગુરુ, ૪. આજીવિકાગુરુ, પ. શિક્ષાગુરુ. આ પાંચનું લૌકિક પ્રયેાજન સમજીને વિનય સત્કાર કરવા તે મિથ્યાત્વ નથી. આવું કથન ભાવદીપિકા પૃષ્ઠ ૩૦ ઉપર આવે છે. ૧૨૬૦ પ્ર. શું બધા સાધુઓને ગુરુ કહેવા અને સમજવા ઉ. ના, સાધુ તેા છઠ્ઠા અને સાતમા ગુણુસ્થાનકે ઝુલતા ભાવલિંગી વીતરાગ સંતને જ કહેવાય. (આ કાળમાં આવા સાધુ મહાભાગ્યશાળીને જવલ્લે જ મળે.) ૧૨૬૧ પ્ર. મતાથી જીવ પેાતાની માન્યતામાં ગુરુ સબંધી કઈ ભૂલ કરે છે? ઉ. જેને માત્ર બહારના ત્યાગ હોય પણ આત્માના સાચા સ્વરૂપનું કાંઈ જ્ઞાન ન હોય, મતાથી જીવ તેને પેાતાના ગુરુ માને છે, અથવા પોતાના વડીલા-વૃદ્ધો જેને ગુરુ માનીને પૂજતા હોય, તેને તેમના ગુણદોષની પરીક્ષા વગર જ ગુરુ માને છે. અથવા પેાતાના (કૂળ) ધર્મ દ્વારા સ્વીકૃત ક્રિયા અથવા વેષ જેને ધારણ કર્યા છે તેને ગુરુ માને છે. આ રીતે, અજ્ઞાની અને બાહ્ય ત્યાગીઓને ગુરુ માનીને પેાતાના મિથ્યાત્વની પુષ્ટિ કરતા અનંત સંસાર સાગરમાં દુ:ખ ભાગવે છે. ૧૨૬૨ પ્ર. તા પછી ધા સાધુઓને આપણે ગુરુ અથવા ગુરુદેવ કેમ કહીએ છીએ ? . દેવ, ધર્મ, ગુરુવાળા ગુરુ તા પંચપરમેષ્ટીમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જ છે. દ્રશ્યલિંગી સાધુએ પાસેથી અધ્યાત્મ, વ્યાખ્યાન ઇત્યાદિ શીખે, સાંભળે; એટલે ઉપચારથી ગુરુદેવ કહે છે. વિદ્યાગુરુના અર્થમાં કહે છે; દેવ-ગુરુના અર્થમાં નહિ. દ્રવ્યલિંગી સાધુ પેાતાને દેવ-ધર્મ -ગુરુવાળા ગુરુ માને-મનાવે, તા તે અજ્ઞાની છે. અભવ્ય જીવ પણ દ્રવ્યલિંગી મુનિ થાય છે. પુણ્યે વૈભવ તેથી મદ, મદથી મતિભ્રમ જાગુ; મતિ ભ્રમથી વળી પાપ તા, પુણ્ય હો નનિદાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy