SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ વેદી લેત્રા પૂરતી જ છે. માટે વિચરે ઉદ્ય પ્રયાગ'' કહ્યું. વાણી ધર્મે વતું શ્રુત પણ તેઓને વિષે કાઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમને પરમશ્રુત ગુણુ સૂચવ્યા. સત્પુરુષ એ જ કે નિશદિન જેને આત્માના ઉપયાગ (લક્ષ) છે. ૧૨૪૬ પ્ર. ધર્મ કોની પાસેથી સમજવા, જાણવા અને ગ્રહણ કરવા ? ઉ. જીવે ધમ પેાતાની પુના વડે અથવા પુનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જેંગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના ખીજો કાઈ તે અત્મસ્વરૂપ યથાર્થ કહેવા યાગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના ખીજો કાઇ કલ્યાણુના ઉપાય નથી. મતને આગ્રહ મૂકી દેવા. આત્માના ધર્મ આત્મામાં છે. બાકીના માર્ગના મતમાં પડવુ નહીં. ૧૨૪૭ પ્ર. સંત અને જ્ઞાનીના બાહ્ય આચાર ન જોવાય અને તે ગમે તેમ વિચરે તેવુ થન કઈ અપેક્ષાએ છે ? ઉ. સતા અને નાનીએ. આત્મજ્ઞાન પામ્યા હોય તેા તે નિઃસ ંશય છે. ગ્ર ંથિભેદ થયે। હોય અને નિર ંતર આત્મરમણુતા હોય. તેમને “તું હિ તુ હિં” વિના ખીજી રટના રહે નહિ; માયિક એક પણ ભયના, મેાહના, સંકલ્પના કે વિકલ્પના અંશ રહે નહિ; એ એક વાર જો યથાયાગ્ય આવી જાય તેા પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બાલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કાઈ જાતની બાધા નથી, પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તે જ પ્રમાણે ભક્તામરસ્તોત્રની ૧૪મી ગાયામાં કહ્યુ છે કે ઃ ચે. સંશ્રિતાસ્ત્રિ જગદીશ્વર નાથમેક, કસ્તાનિવારયતિ સંચરતા યથેષ્ટમ.’ અર્થાત્ જેને આત્માને આશ્રય લીધા છે તેને ઈચ્છા માફક વિચરતાં ક્રાણુ રોકી શકે ? કાઈ નહીં. જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વ કાળ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy