SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ ૨. “તું કજાત, હલકી વર્ણન છે. અધમ છે, મહાપાપી છે, અપશુકનિયાળ છે” ઇત્યાદિ કટુક વચને છે. ૩. “તું ભ્રષ્ટાચારી છે, મહાદુષ્ટ છે” ઇત્યાદિ મમછેદક પરુષ ભાષા છે. ૪. “તારું નાક કાપીશું, તને ડામ દઈશું, તારું માથું કાપીશું, તને ખાઈ જઈશું” ઇત્યાદિ નિષ્ફર ભાષા છે. ૫. “હે નિલજજ, વર્ણસંકર ! તારી જાત,કુળ, આચારનું ઠેકાણું નથી. જોયું તારું તપ, તું કુશીલ છે, લંપટ છે, તારું નામ લેતાં લાજી મરાય છે, ઈત્યાદિ પર પણ ભાષા છે. ૬. જે વચન સાંભળતાં જ સાંધા ગગડી જાય તે મધ્યકૃષ ભાષા છે. ૭. પિતાને મેઢે પિતાના ગુણ ગાવા, પરના દોષ પ્રગટ કરવા, મદ દર્શાવવા વચન બોલવાં તે અભિમાની ભાષા છે. ૮. શીલ ખંડન કરાવનારી અને બંધાવનારી અનયંકર ભાષા છે. ૯. વીર્ય, શીલગુણ આદિને નિર્મળ કરનારી, જૂઠા દેષ પ્રગટ કરનારી, જૂઠાં આળ ચઢાવનારી છેદંકર ભાષા છે. ૧૦. જે વચન સાંભળી અસહ્ય ઘા લાગી જાય અથવા પ્રાણ છૂટી જાય તે ભૂતવધકર ભાષા છે. ૧૧૬૬ પ્ર. શીલ અથવા બ્રહ્મચર્ય કેટલા પ્રકારે હોય છે ? ઉ. અચેતન સ્ત્રી ત્રણ (કઠેર સ્પર્શ, કોમળ સ્પર્શ, ચિત્રપટ) પ્રકારની, તે સાથે ત્રણ કરણ (કરણ, કરાવણ અને અનુમોદન)થી, બે (મન, વચન) યોગ દ્વારા, પાંચ ઈન્દ્રિય (કર્ણ, ચક્ષુ, નાસિકા,જીભ, સ્પર્શ)થી, ચાર સંજ્ઞા (આહાર, ભય, મિથુન, પરિગ્રહ,) સહિત દ્રવ્યથી અને ભાવથી સેવન–૩૪૩૮૨૫૪૪૨ = ૭૨૦ ભેદ. ચેતન સ્ત્રી (દેવી, મનુષ્ય, તિર્યંચ) ત્રણ પ્રકારની, તે સાથે ત્રણ કરણ (કરણ, કરાવણ અને અનુમોદન)થી, ત્રણ (મન, વચન, કાયારૂપ) ચિગ દ્વારા, પાંચ (કર્ણ, ચક્ષુ, નાસિકા, જીભ, સ્પર્શરૂ૫) ઈન્દ્રિયથી, ચાર (આહાર, ભય, મિથુન, પરિગ્રહ) સંજ્ઞા સહિત, દ્રવ્યથી અને A ઔષધ વિષે કશું યત્ન પણ હું ધમને તે નવ ગણું, બની માહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું, A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy