SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પ્ર. અઢી દ્વીપનું વિસ્તારથી વર્ણન સમજાવો. ઉ. જ્યાં મનુષ્ય રહે છે તે મનુષ્ય ક્ષેત્ર. તેને ત્રીછોક કહેવાય છે. ત્રી છાલક અઢી દ્વીપ અને બે સમુદ્રને બોલે છે. અઢી દ્વીપનાં નામ અનુક્રમે : “જંબુદ્દીપ” (જેમાં આપણે રહીએ છીએ) તેના ફરતા અને ૧૪૪ ગણે માટે “ઘાતકી ખંડ” અને તેને ફરતો અને જંબુદ્વીપ કરતાં ૧૧૮૪ ગણો મોટે “અ પુષ્કરદ્વીપ”. બે સમુદ્રનાં નામ : જંબુદીપને ફરતા અને તેનાથી ૨૪ ગણે મોટે. “લવણ સમુદ્ર, જંબુદ્વીપ અને ઘાતકી ખંડના વચ્ચે આવેલ છે. અને ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કરદ્વીપના વચ્ચે આવેલે સમુદ્ર “કાલેદધિ” જંબુદીપ કરતાં ૬૭૨ ગણે મટે છે. ૩ પ્ર. મનુષ્યની ઉત્પત્તિ અઢી દ્વીપમાં કહી છે. તે તે અઢી દ્વીપ ક્યા પ્રકારે છે ? ઉ. તના બે મુખ્ય ભેદ છે. અકર્મભૂમિ અને કર્મભૂમિ. ૪ પ્ર. અકર્મભૂમિના મનુષ્ય કેવા હોય ? ઉ. મનુષ્યની ઉત્પત્તિનાં અઢી દ્વીપની અંદર, ત્રીસ ક્ષેત્ર તે અકર્મભૂમિ | (જુગલીઆ) મનુષ્યનાં છે. અને છપ્પન ક્ષેત્ર અંતરદ્વીપનાં મનુષ્યનાં છે. એ ક્યાશી ક્ષેત્રના મનુષ્યો ધર્મકર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્યો તે પોતાના પૂર્વે કરેલાં પુણ્યનાં ફળ, દેવતાઓની પેઠે સુખ ભોગવે છે. ૫ પ્ર. અઢી દ્વીપમાં આવેલા કર્મભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્રનાં અને અકર્મભૂમિના ત્રીસ ક્ષેત્રનાં નામ આપો. ઉ. ૧/૨ દ્વીપ જંબુદ્વીપ, તેમાં ૧ ભરત, ૧ ઇરવત અને ૧, મહા વિદેહ ક્ષેત્ર એમ કુલ ૩. ૧ દ્વીપ ઘાતકી ખંડ દીપ, તેમાં ૨ ભરત, ૨ ઈરવત, અને ૨ મહાવિદેહ ક્ષેત્ર, એમ કુલ ૬. ૧ દ્વીપ પુષ્કરાર્ધ દ્વીપ, તેમાં ૨ ભરત, ૨ ઇરવત અને ૨ મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬. કુલ...(ર દ્વીપ) કુલ....૧૫ ક્ષેત્ર એક આત્માને જાણે તેણે સર્વ જાણ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy