SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ક્રોધનું નિમિત્ત ન હોવાથી ક્રોધના ફળને પ્રગટ કર્યા વગર એકમ ખરી જાય છે. ૭૩૮ પ્ર. એક વાર કર્મ ના બંધ પડી ગયા છતાં શુ તેમાં ફેરફાર થઈ શકે છે ? ઉ. એક વખત કર્મના બંધ પડી ગયા છતાં તેમાં ત્રણ અવસ્થાએ પછીથી થઈ શકે છે. ૭૩૯ પ્ર. તે ત્રણ અવસ્થાએ કહે. ઉ. સંક્રમણ, ઉત્કર્ષણ અને અપણુ. ૭૪૦ પ્ર. સંક્રમણ એટલે શું ? ઉ. સોંક્રમણ એટલે પાપ કર્મોને પુણ્યમાં અને પુણ્યને પાપમાં ખાલી વું તે. જો કાઈ પાપકર્મ કરી ચૂકયા હાય, અને તે એનુ પ્રતિક્રમણ (પશ્ચાતાપ) ઘણા શુદ્ધભાવથી કરે તેા પાપક ને બદલી નાંખી પુણ્યરૂપ કરી શકે છે. ૭૪૧ પ્ર. ઉત્ક`ણ એટલે શુ ? ૩. કૅમેર્માની સ્થિતિ અથવા અનુભાગને વધારી દેવા તે. ૭૪ર પ્ર. અપણુ એટલે શું? ઉ. કમે[ની સ્થિતિ અને અનુભાગ ઘટાડી દેવા તે. ૭૪૩ પ્ર. ઉદીરણા એટલે શુ ? નિર્જરા એટલે શું ? ઉ. સમયથી પહેલાં કર્મીને ઉદ્દયમાં લાવવા તેને ‘ઉદ્દીરણા' કહે છે, અને સમયથી પહેલાં તેમને ખેરવી નાખવાં તેને નિર્જરા' કહે છે. ૭૪૪ પ્રે. ઉત્કૃણુ અને બંધ એક જ પરિણામથી થાય કે જુદા જુદા પરિણામથી થાય ? ઉ. જેવા જેવા વિપ ત—તે સમયે આવે છે, તેવી-તેવી પ્રવૃત્તિ જ તે તે સમયે થાય છે, તેના ફળરૂપે તેવા તેવા જ નવીન બંધ અને ઉત્કષ ણ આદિ થાય છે. ઉત્કષ ણુ આદિના પરિણામ કાઈ ખીન્ન હાય અને મધના કાઈ ખીજા એમ નથી. એક સમયના જે એક પરિણામ કે પ્રવૃત્તિથી બંધ થાય છે, તેનાથી જ તે જ સમયે યથાયેાગ્ય ઉત્કષ ણુ, અપ ણ આદિ પણ થાય છે. Jain Education International સંસાર અને મેાક્ષ વચ્ચે એક સાંકળ છે, તે કુ. તેને નાટક કહીએ તો ચાલે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy