________________
૧૬૦
(૫) વત્થપુનેઃ વસ્ત્ર દેવાથી, (૬) મનપુનેઃ મનથી સર્વનું ભલું ચિંતવવાથી, (૭) વચનપુનેઃ વચનથી સૌને ગુણાનુવાદ કરવાથી તથા ઉપકારી સુખદાતા વચન ઉચ્ચારવાથી, (૮) કાયપુને શરીરથી બીજાની વૈયાવચ્ચ કરવાથી અને ગુણી મનુષ્યને શાતા ઉપજાવવાથી, (૯) નમસ્કારપુને : એગ્ય ઠેકાણે નમસ્કાર કરવાથી તથા સર્વેની સાથે વિનય રાખવા.
એ નવ પ્રકારે બાંધેલાં પુણ્યનાં ફળ ૪૨ પ્રકારે ભોગવે છે. ૫૩૭ પ્ર. પુણ્ય કરે પણ આત્મજ્ઞાન ન કરે તો શું મળે? ઉ. એનાથી સ્વર્ગ મળે પણ જન્મમરણને અંત ન આવે. અજ્ઞાની.
પુણ્યને મોક્ષનું કારણ માને છે. પ૩૮ ક. કેટલા પ્રકારે પાપ બંધાય છે ?
ઉ. અઢારે પ્રકારથી પા૫ બંધાય છે.
(૧) પ્રણાતિપાત જીવની હિંસા, (૨) મૃષાવાદઃ જૂઠું બેલવું, (૩) અદત્તાદાન ચેરી, (૪) મૈથુનઃ સ્ત્રી આદિ સંગ, (૫) પરિગ્રહઃ ધન વગેરેને સંગ્રહ અને મમત્વ, (૬) ધ-ગુસ્સો, (૭) માનઅહંકાર, (૮) માયા-કપટ, (૯) લેભ-તૃષ્ણ, (૧૦) રાગ-પ્રેમઆસક્તિ, (૧૧) -ઈર્ષા, અદેખાઈ, (૧૨) કલેશ–કલહ (૧૩) અભ્યાખ્યાન-બેટું આળ, (૧૪) પેશન્ય-ચાડી ચુગલી (૧૫) પરપરિવાદ-નિંદા, (૧૬) રતિઅરતિહર્ષ, શેક, (૧૭) માયા મેસેકપટ સહિત જૂઠું (૧૮) મિચ્છા દંસણ સલ-અસત્ય મત સંપ્રદાયની શ્રદ્ધા હોવી.
એ ૧૮ પાપસ્થાનકના અશુભ બંધના અશુભ ફળ ૮૨ પ્રકારે
ભગવે છે. ૫૩૯ પ્ર. પાપ શાનાથી થાય છે ? ઉ. કોધ, માન, માયા, લેભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ
ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય, પણ એક બે ઘડી ક્રોધ કરે તે બધું નિષ્ફળ જાય.
દેહમાં વિચાર કરનાર બેઠે છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુઃખી એ સંભારી લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org