________________
નવ તાવ
પર પ્ર. તાવ કેટલાં હશે અને તે ક્યાં ? ઉ. તત્ત્વ નવ છે, (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫)
આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. પર૧ પ્ર. દ્રવ્ય’, ‘પદાર્થ” અને “તત્વને ભેદ સમજાવો. ઉ. ગુણપર્યાય નિરંતર હોય તેનું નામ દ્રવ્ય છે. વસ્તુપણે જેને નિશ્ચય
થાય છે તેનું નામ પદાર્થ છે. સ્વભાવરૂપે હોવાથી તત્ત્વ એવું નામ
પડયું છે. પર પ્ર. આ તત્ત્વને ઓળખાવાં તે શું જ્ઞાન કહેવાય? અને જગતમાં ચાલતા
અભ્યાસ કરવો તે શું જ્ઞાન નહીં ? ઉ. જગતને જે અભ્યાસ તે અજ્ઞાન અથવા જ્ઞાન છે. તેનાથી સંસાર.
ભ્રમણ છૂટવાને ઉપાય નથી. જીવે તે છેવટે આત્માને જાણ્યા સિવાય છૂટકો નથી અને આત્માને જાણવા આત્માનું જ્ઞાન કરી.
લેવું જોઈએ. પર૩ પ્ર. નવ તત્ત્વના ટૂંકા અર્થ અને લક્ષણે શું છે ? ઉ. જીવ ઃ જીવ અર્થાત આત્મા. તે સદા જ્ઞાના સ્વરૂપ, પરથી ભિને.
અને ત્રિકાળ સ્થાયી (ટકનારો) છે. અજીવ : જેમાં ચેતના-જાણપણું નથી, તેવાં દ્રવ્ય પાંચ છે. તેમાં
ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર અરૂપી દ્રવ્ય છે..
અને પુદ્ગલરૂપી-સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત છે. આવ ઃ વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય.
છે તે ભાવાસવ છે અને તે સમયે નવીન કર્મયોગ્ય રજકણનું સ્વયં (સ્વતઃ) આવવું (આત્મા સાથે એક ક્ષેત્રે આવવું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org