SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ છ દ્રવ્ય ૩૪૯ પ્ર. વિશ્વ કોને કહે છે ? ઉ છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. ૩૫૦ પ્ર. તે છ દ્રવ્ય ક્યા ? ઉ. જીવ, પુદ્ગલ, ધર્મ અધમ, આકાશ અને કાળ. સદાય આ છે દ્રવ્ય જ વિશ્વ છે. તેમાંથી કદી ઓછાં–વધતાં થતાં નથી. છ દ્રવ્ય કેાઈ ઈશ્વરે બનાવ્યાં નથી. સ્વભાવથી જ છે. ૩૫૧ પ્ર. દ્રવ્ય કેને કહે છે ? ઉ. ગુણેના સમૂહને દ્રવ્ય કહે છે. ૩પર પ્ર. ગુણ કેને કહે છે ? ઉ. જે દ્રવ્યના સર્વ ભાગમાં અને તેની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. સાકર એ દ્રવ્ય અને ગળપણ એ ગુણ, જીવ એ દ્રવ્ય અને જ્ઞાન એ ગુણ, ૩૫૩ પ્ર. ગુણોને ભેદ કેટલા છે ? ઉ. બે ભેદ છે (૧) સામાન્ય (૨) વિશેષ. ૩૫૪ પ્ર. સામાન્ય ગુણ કેને કહે છે ? ઉ. જે સર્વ દ્રવ્યમાં વ્યાપે તેને સામાન્ય ગુણ કહે છે. ૩૫૫ પ્ર. વિશેષ ગુણ કોને કહે છે ? ઉ. જે સર્વ દ્રવ્યમાં ન વ્યાપે, પિતે પિતાના કવ્યમાં રહે તેને વિશેષ ગુણ કહે છે. ૩૫૬ પ્ર. સામાન્ય ગુણ કેટલા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy