________________
તેમજ નારકછ પણ જન્મશત્ર છે. આથી તેઓ પરસ્પરજનિત દુખવાળા કહેવાય છે. નારકીના છ નિરંતર ધમણની પેઠે. શ્વાસેઙ્ગવાસ લે છે.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં નારકીનાં દુઃખોનું વર્ણન કરતાં કહ્યું છે કે નરકના જીવના ક્ષણમાત્રના દુઃખનું કરડે છથી ને કરડે ભવથી વર્ણન થઈ શકે નહીં. નારકને જીવોને એટલું દુઃખ છે કે એ રાડ પાડે અને તે રાડ જે સિંહ ને હાથી સાંભળે તો તેનાં કાળાં ફાટી જાય. નરકની ભૂમિની ગંધ એવી છે કે તે ગંધને. એક કણિયે પણ જે અહીં લાવવામાં આવે તે કેટલાયે જનના મનુષ્ય તે ગંધથી મરી જાય. નરકનાં દુઃખોને જે સ્વપ્નમાં એક ક્ષણ પણ જોઈ લે તે હાર્ટ ફેઇલ થઈ જાય, એવું નરકના એક ક્ષણનું દુઃખ છે. - નરકમાં જીવ ઘણાં તીવ્ર દુઃખો ઘણા સમય,–ઓછામાં ઓછી દશ. હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીસ સાગરોપમ કાળ સુધી ભેગવે છે. નરકમાં સ્ત્રી-પુરુષ હોતા નથી, બધા નપુંસક જ હોય છે.
જીવતે જીવતા જમશેદપુરની ભઠ્ઠીમાં નાંખે ને જે પીડા થાય તેના કરતાં અનંતગણી પીડા પહેલા નરકમાં છે. પારે જેમ ઢોળાય ત્યારે નાના નાના કણરૂપ થઈ જાય ને પાછા ભેગો થઈ જાય એમ જીવની સ્થિતિ ત્યાં થાય. નરકની ઉણતાને એક કરું, અહીં આવે તો હજારે જોજનના માણસો ગરમીથી મરી જાય એવી એવી અનંત દુઃખોની પરાકાષ્ટાનું શું કહેવું ? એક લાખ જોજનની ઊંચાઈવાળા સુમેરુ પર્વતની બરાબર લેઢાને પીંડ પણ ઓગળી જાય છે; તથા છઠ્ઠી અને સાતમી નેરભૂમિમાં ઠંડી પણ
એવી પડે છે કે તેટલે મોટે લેઢાને ગળે પણ ગળી જાય છે. ૨૬૯ ક. ઠંડીમાં લેઢાને ગળે કેવી રીતે ઓગળી જાય ? “
ક્રિયા એ કર્મ, ઉપગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આતમા, અને શંકા એ જ શક્ય છે, શેકને સંભારે નહીં, આ ઉત્તમ વસ્તુઓ જ્ઞાનીઓએ મને આપી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org