________________
વલતા પત્ર પોહતાનો સમાચાર દેવો.
ચોમાસું ઉતરે સિદ્ધાચલજી નિસર્યા તો એ માર્ગે જણાસ્પે. પછી તો જિમ નિમિત્ત હસ્યુ તે બનસ્યે મિતિ શ્રવણ વદી ગુરૂ તથા વળી છઠ્ઠા કર્મ ગ્રંથની ટીકાને છેહડે પણ એહવો પાઠ છે જે તતોનન્ત૨ સમયે ઈતિ એ કાગલ કોઈ ઠાઉકા વંચાવજ્યો.
સંવત ૧૮૩૩ વર્ષ
|| સંઘ મુખ્ય વો. કસલી ડોસા યોગ્ય લીંબડી નગરે ।।
વિ. સં. ૧૯૪૩ના શ્રા. સુ. ૮ દિને અમદાવાદથી ઉદયપુર શ્રી ઝવેરસાગરજી મ.ને લખેલ પત્ર
પૂ.
(વિ. સં. ૧૯૪૩નું ચોમાસું પૂજ્યશ્રીને ઉદયપુર કરવું પડ્યું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં દેવદ્રવ્યાદિની અ-વ્યવસ્થા દૂ૨ ક૨વાના શુભ આશયથી શ્રાવકોના કર્તવ્યના અધિકારની વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવનાર શ્રીશ્રાદ્ધ-દિન કૃત્ય સૂત્ર અને ભાવનાધિકાર સુદર્શના ચરિત્ર શરૂ કર્યું.)
મુનિરાજ ઝવેરસાગરજી ! સુ. ગિરધર પાનાચંદ તથા મનસુખ હીરાચંદ તથા...... તથા દલસુખ પાનાચંદ તથા કુબેર પરભુદાસ તથા ધરમ..... વંદણા ૧૦૦૮ વાર અવધારશોજી. આપ તરફ અમો.... ઘણાં.... યાદ કરીએ છીએ, કામકાજ અમ લાયક..... તે ફરમાવજો.
શંકરજીની વંદના એકહજાર આઠ વાર અવધારશોજી. હું આપની ઘણી ચાહના રાખું છું. તે શી રીતે મેલાપ થશે ? તે તો ગ્યાની મહારાજ જાણે.
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
८०
For Private & Personal Use Only
www.jainelibrary.org