________________
માટે હિંમત હારશો નહીં, ૫૨મ કૃપાળુ દેવની કૃપાથી જય થાઓ.
ૐ શાંતિ: શાંતિ સહજાનંદઘન
(૧૪)
સૂરજ કોઠી, શિવવાડી. તા. ૧૯-૯-૭૫
દલીચંદજી બાફ્યા, આહોર.
પરમકૃપાળુ દેવ કો પરાભક્તિ પૂર્વક ત્રિકાલ વંદના. જબ રોમ રોમ મેં ખુમારી બઢ જાયેગી. અમર અમર-વરમય હો, આત્મદૃષ્ટિ હો જાયેગી. ઓર કેવલ તું હી તું હી મનન કરને કા ભી અવકાશ નહીં રહેગા. તબ હી આપકા અમર વર કે આનંદ કા અનુભવ હોગા. પર બ્રહ્મ નિર્વિકાર હોને પર ભી કેવલ પ્રેમમય પરાભક્તિ કે હી વશ હૈ ઈસ રહસ્ય કો જિનકે હૃદય મેં અનુભવ હો ચુકા હૈ ઉન જ્ઞાની ચોંકી યહ ગુપ્ત શિક્ષા હૈ.
ૐ શાંતિઃ સહજાનંદ
Jain Education International
(૧૫)
શ્રી જયંતીભાઈ, અમદાવાદ.
આ કરાળ કાળ છે. જીવન નીચે પટકાવનારાં આક્રમણોની જ્યાં ત્યાં બોલબાલા છે. માટે કોઈપણ આકર્ષણોમાં અટકશો નહીં. સદા આત્માને જાગર રાખજો. કારણ કે સાવચેતી એ શૂરાનું ભૂષણ છે.
ૐ શાંતિઃ સહજાનંદઘન.
શ્રી લખમશીભાઇ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
ધોરા-ગુફા. તા. ૨૬-૧૧-૬૦
393
For Private & Personal Use Only
www.jainelibrary.org