________________
આ યાત્રા કરશે. મનોભાવથી ગતિ કરી પાલિતાણાના દરબારમાં પોતાની જાતને નિહાળી ધન્યતા અનુભવશે.
શ્રાવક જીવનમાં ચાતુર્માસમાં ગ્રહણ કરેલા નિયમોની પ્રાયઃ પૂર્ણાહુતિ થાય છે, પણ જેણે ગતિનું મહત્ત્વ જાણ્યું તે આઠ માસ પણ નિયમો પાળવાનું સામર્થ્ય પેદા કરશે. કદાચિત્ બધા નહીં તો એકાદ નિયમમાં તો અવશ્ય આગળ વધશે. - વિવેક એ ગતિનો પહેલો સિદ્ધાંત છે, ગતિ હોય ત્યાં બ્રેક હોવી જ જોઈએ અને તે છે વિવેક. ચાતુર્માસની આ સ્થિતિ વિવેક યુક્ત ગતિથી આગળ વધે અને જીવનમાં સ્થિતિ ગતિનો તાલમેલ પામી સહુ સિદ્ધિ ગતિને પામીએ એ જ ભાવના છે.
૩. ઘર્મરાજ ચાતુર્માસ શ્યામળ વાદળોથી આકાશ ઘેરાવા માંડ્યું છે. હવે વર્ષાકાળ નજીક છે. ધર્માત્માઓ લગભગ પોતાને ત્યાં ચાતુર્માસ પધારનાર પૂ. સાધુ-સાધ્વીજી મ. ના પ્રવેશની રાહ જોઈ રહ્યા છે. ધર્મ મનોરથો તેઓના હૈયાને આનંદિત કરી રહ્યા છે. - આ ચાતુર્માસમાં આ વર્ષાકાળમાં કેમ વર્તવું તેનો સરસ અને સંક્ષેપમાં ઈશારો પૂ. શય્યભવસૂરિ મ. એ કર્યો છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં તેઓ જણાવે છે. “વાસાસુ પડિસંક્ષિણા'' વર્ષાકાળમાં ખૂબ જ સલીન, ચારેબાજુથી લયલીન થવાની જરૂર છે. પ્રવૃત્તિના પતંગના દોરને ફીરકીમાં વીંટાળીને પતંગને ઉતારી દેવાનો આ સમય છે. અને તેથી જ “જયણાએ ધમ્માં” “જયણાખુ ધર્મો જણણીયતનામાં જ ધર્મ છે. યતના જ ધર્મની માતા છે. આ યાતનાને : ચાતુર્માસનું આગમન સમજી લેવાની જરૂર છે. anક શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ઝ ડ
(૨૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org