________________
વ્યક્તિને ઉતારી પાડવા માટે પ્રેમ ક્યારેય બીજાની ભૂલો : કાઢતો નથી.
જ્યારે વ્યક્તિને સુધારવા માટે પ્રેમ બીજાની ભૂલો કાઢ્યા વિના રહેતો નથી. (પત્ર ૧૬)
પ્રેમપૂર્વકના ક્રોધમાં અકળામણ નથી થતી પણ તિરસ્કાર પૂર્વકના ક્રોધમાં અકળામણ થયા વિના રહેતી નથી. (પત્ર ૧૭)
પ્રેમ વિનાનું જીવન એ સૂર્ય પ્રકાશ વિનાની ધરતી જેવું છે. (પત્ર ૧૯)
નદીનો સ્વભાવ છે વહેવાનો, સૂર્યનો સ્વભાવ છે પ્રકાશવાનો, જવાળાનો સ્વભાવ છે ઉર્ધ્વગમનનો, બસ
પ્રેમનો સ્વભાવ છે, આપવાનો, આપવાનો, માત્ર આપવાનો જ નહીં પણ આપીને ભૂલી જવાનો. (પત્ર ૨૨)
પ્રેમ પાણી જેવો કોમળ નથી પણ ખડક જેટલો કડક છે અને એટલે જ તો તિરસ્કારનો વાંતી વાંતી ઉછળતાં મોજાંઓની પણ તેના પર કશી અસર ઊભી કરી શકતી નથી. (પત્ર ૩૨)
આંશ્રિતને પણ બંધનની જરૂર છે પણ એના વિકાસને રૂંધી નાકે તેવા નહીં. પરંતુ એના પતનને સ્થગિત કરી દે તેવા! આટલામાં સમજી જજો. (પત્ર ૩૮)
વડીલપણાના વ્યવહારમાં આશ્રિતને વડીલના પ્રેમસભર છે. દિલનાં દર્શન થશે અને એ સમ્યક દર્શન જ એને ઉન્માર્ગે જતો જ
શ્રી રાજસ્થાન જૈન શ્વે, મુ. સંઘ, સિકન્દરાબાદ
(૨૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org