________________
મોક્ષ અપાવે તે જોઈએ છે તે આપની પૂર્ણ કૃપાથી જ મળે. સંપ્રાપ્ત થશે એવી પૂર્ણ શ્રદ્ધા છે. ૧) નાતિ-મ-દે
આ ચારગતિના આપેક્ષિક જે ૧-૨૪-૩-૪=૩૨ બત્રીસ ભેદો તેમાં ભ્રમણ
કરવાનું મટી જાય. ૨) જ્ઞા-દ-વે-મો-આ-ના ગો-એ આઠ કર્મના આ રીતે થતા
બત્રીસ - ૫ ૯ ૨ ૩ ૪ ૨ ૨ ૫ = ૩૨ ભેદના બંધ - ઉદય - ઉદીરણા
સત્તા વ જાણી ખપાવવા ઉદ્યમી બનું.
પરમાત્માને વિનંતી પત્રો - ભા. ૩
આ વિભાગમાં કુલ ૪૭ પત્રોનો સંચય થયો છે. વિભાગ બીજાના પત્રો સમાન ભક્તિસભર પત્રો દ્વારા તીર્થકરનો મહિમા ગાવામાં આવ્યો છે. આત્માર્થીની અરિહંત દેવને અરજી, ભક્તની ભક્તિ, અશરણ શરણ અરિહંત, હે દીનાનાથ, દર્શનથી ભક્ત જીવને કેવો આનંદ થાય?, મારા નાથ આપની પાસે હું શું માંગું?, મોક્ષમાર્ગના દાતા, મારા પાપોનો ક્ષય કરો, ભક્તિ ભક્તને ભગવાન બનાવે, મને સંસારથી તારો, પ્રભુ આપનું રૂપ પણ લોકોત્તર છે, શ્રી અરિહંતના શાસનની છાયા કેવું કામ કરે છે. અરિહંત પરમાત્મા એક જ આધાર જેવા પત્રો દ્વારા પ્રભુનો મહિમા - પ્રભુને વિનંતી
અને તેના દ્વારા પ્રભુ ભક્તિ કરવામાં આવી છે તેનું પત્રોમાં નિરૂપણ - થયું છે. ભક્તિમાર્ગની આરાધનામાં અનન્ય પ્રેરક અને માર્ગદર્શક જ આ પત્રો ભક્તિની મસ્તીનો અનેરો અનુભવ કરાવે તેવી ઉચ્ચ કોટીની પર
શ્રી જેન , મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org