________________
જ આપણી ખોટવાઈ ગયેલ ખચ્ચર ગાડીને તેઓ પ્રતિ ગુણાનુરાગપૂર્વક વિશુદ્ધ નમસ્કારના માધ્યમ વડે સંબંધ ન જોડાય તો આપણને તેમની દિવ્ય શક્તિઓનો લાભ શી રીતે મળે! તેથી ભાવનમસ્કારની સાધના માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. એટલે
ગુણાનુરાગ દૃષ્ટિ કેળવવી, કોઈના દોષ તરફ નજર ન કરવી, પરનિંદા સાંભળવી નહીં - બોલવી નહીં, પરચર્ચા - પરપંચાત ના કરવી, કઠોર - માર્મિક ભાષાનો ત્યાગ કરવો ૧. આ પાંચ બાબતોથી ભાવનમસ્કારનું પ્રાથમિક ઘડતર થાય છે.) ૨. પછી પરમેષ્ઠીઓના ગુણો અને તેમનાં ઉપકારી કાર્યોના સ્મરણથી
ભાવનમસ્કારનું શરીર ઘડાય છે. ૩. તેમાં મોહનીય કર્મની નિર્જરાના ભાવના ઉમેરાથી પ્રાણપૂર્તિ થાય છે.
આ રીતની ભાવનમસ્કારની સાધના એ જીવનનું પરમ કર્તવ્ય બની રહે છે. આ માટે કેટલાંક જરૂરી જીવનસૂત્રો છે.
(૧) સંકુચિત વિચારો દોષદૃષ્ટિ જન્માવે છે. (૨) ટૂંકી દૃષ્ટિ વિચારોમાં ક્ષોભ જન્માવે છે. (૩) વિચારોની ગંભીરતા સમતાભાવ લાવે છે. (૪) વિચારોમાં ઉદારતા ગુણદષ્ટિની સર્જક છે. (૫) બીજાના દેખાતા દોષોનું પ્રમાણ આપણા દૃષ્ટિદોષના જવાથી ખૂબ ઘટી જાય છે.
ટૂંકમાં જીવનશક્તિઓના પ્રવાહને ટૂંકી વિચારસરણી અને & મમતા-અહંકારની ટૂંકી નીકમાં વહેવડાવવાના પરિણામે દૂષિત =
ગંદી થવા પામે છે. માટે આદર્શ વિચારધારા અને ઉદાત્ત છે Rીક શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ કે
૧૯૨)
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org