________________
કર્મવિપાક, હાર્દિક સંવેદના, નમસ્કાર હાર્દ, ભગવાનનું અસ્તિત્ત્વ, ગુરૂકૃપાથી કંઈ જ અશક્ય નથી વગેરે વિષયોને સ્પર્શતા પ્રશ્નો છે. આ પત્રોમાં શાસ્ત્રીય આધાર, સ્પષ્ટીકરણ, શંકા-સમાધાન, માર્ગદર્શન અને હિતકારી વચનામૃત સ્થાન ધરાવે છે.
પૂ. ગુરૂદેવશ્રીએ પત્રને અનુરૂપ મુદ્દાસર લખાણ કરીને નમૂનેદાર પત્રો જૈન સમાજને ચરણે ભેટ ધર્યા છે જે સાચે જ કલ્યાણકારી છે. કેટલાક પત્રો નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
૧૪. સજાગતા
શ્રી કલ્યાણપ્રભ વિ. જોગ. અનુવંદનાદિ સુ. પનો પત્ર હમણાં સોબત જોગ મળ્યો.
યોગશાસ્ત્રની ટીકાનો પાઠ જોયો. રાગાદિ દોષનો પ્રતિકાર વૈરાગ્યાદિથી થાય છે. તેને સહેલો બનાવવાનો ઉપાય પ્રમોદભાવ છે. એનો અર્થ વૈરાગ્યાદિ પ્રતિકારના ઉપાયો નથી એમ નહિ પણ તે ઉપાયોને સહેલાઈથી ફલીભૂત બનાવનાર પ્રમોદભાવ નમસ્કાર ભાવ આદિ છે એવો અર્થ નીકળે. પ્રતિપક્ષ ભાવના અને દોષમુક્ત ઉ૫૨ પ્રમોદ બે મળીને કાર્યસિદ્ધિ થાય, બે માંથી એક વડે નહીં. કિરણના પત્રોમાં લખેલ લખાણ વગેરે જોઈને હવે પછી... એ જ (પડા. ૧૯)
૧૫. અભિપ્રાય
બેડા ૨૦૧૬ ચૈ. સુ. ૫
ઉથમણ ૨૦૨૬ મહા વદી ૨
વિનયાદિ ગુણયુત મુનિ શ્રી કલ્યાણપ્રભવિજયજી જોગ અનુવંદનાદિ
સ્વામિ વ્યાસ દેવકૃત આત્મવિજ્ઞાનના પહેલાં ૨૩ પેજ જોયા.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org