________________
જાય છે.
તેથી ડ એટલે અહંકાર રહિત આત્મા અને તે જ પરમાત્મા.
ડ તે જાગૃત કુંડલિનીનું અથવા તેના ચિંતનનું પ્રતિક છે. એટલે કે પરમાત્મા સુખ બનેલી જીવશક્તિનું તે પ્રતિક છે. યોગબીજ ગ્રંથમાં કુંડલિનીના આઠ આંટા વર્ણવ્યા છે તે આઠકર્મ સાથે મળતું આવે છે. (પા. ૩૦૮). ૧૧. નવકાર અને કરેમિ ભંતેનો સંબંધ
બેડા ૨૦૨૨ આસો સુ. ૮ અનુવંદનાદિ
અહીં ત્રણ દિવસનો કાર્યક્રમ સારી રીતે ઉજવાઈ ગયો છે. મુખ્ય મુખ્ય વ્યક્તિઓની હાજરી હોવાના કારણે વક્તવ્યો પણ સારા થયાં.
તમારો સંદેશો વંચાયો હતો તેથી પણ બધાને પ્રેરણા મળી હતી.
શ્રતધર્મનો સાર નવકાર છે. ચારિત્રધર્મનો સાર કરેમિભંતેની પ્રતિજ્ઞા છે. એકમાં સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ કેળવવાની સાધના છે. બીજામાં તે મુજબ વર્તવાની પ્રતિજ્ઞા છે. પ્રતિજ્ઞાનું પાલન નવકારના રહસ્યજ્ઞાનની અપેક્ષા રાખે છે. નવકારથી પ્રાપ્ત થતો ભાવ સાર્થક સાવધની પ્રતિજ્ઞા કરે છે એ રીતે કરેમિભંતે અને નવકારનો પરસ્પર સંબંધ સ્પષ્ટ થાય છે. વિશેષ હવેથી (પા. ૩૬૬)
૧૨. અમ સર્વ
જૈન ઉપાશ્રય, ૨૦૧૨ શ્રાવણ વદ ૬
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org