________________
બતાવવી વધુ યોગ્ય છે.
આ વાત ઉપર તમે પણ ખાસ લક્ષ્ય ધરાવશો.
It asks greater purification for subjective which very rare without grace of faith in it.
શુદ્ધ આત્મલક્ષી સાધના અંગે પૂછવામાં આવે તો તે ઘણી જ વિરલ છે અને દેવ-ગુરૂકૃપાની શ્રદ્ધા વિના તે અશક્ય છે. (પા. ૧૮૮)
૭. આત્મવિકાસનાં સાધન
મોટામાંઢા ૨૦૨૦ પ્ર. કા. સુ. ૧૩ અનુવંદનાદિ તમારા બંને પત્ર મળ્યાં છે.
યોગસાર ભાષાંતર છપાઈ ગયેલ છે તેના ઉપરથી જ નવી આવૃત્તિ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે.
યોગતારાવલી યોગ્ય લાગે તો મોકલશો.
જીવના વિકાસમાં નિમિત્તો શુભ આલંબનોની આવશ્યકતા અને તેની પૂર્તિશ્રી અરિહંતોના તીર્થથી છે. તેથી આત્મવિકાસમાં આગળ વધનાર પ્રત્યેક જીવ ઉપર શ્રી અરિહંતોનું ઋણ છે. તેથી તેમને કૃતજ્ઞ રહેવું. કૃતજ્ઞતાના ફળરૂપ નમસ્કારનું કરવું આવશ્યક બને છે. અન્યથા કૃતજ્ઞતાના દોષથી જીવ હણાય.
વળી ઉપકારનો પ્રત્યુપકાર કરવાનું બીજું સાધન ન હોવાથી અરિહંતોથી પોતે જે ધર્મ પામ્યો તે બીજા ન પામેલાને પમાડવા રૂપ
પરોપકાર પણ ઋણમુક્તિ માટે આવશ્યક બને એ રીતે વ્યવહાર છે શુદ્ધિ માટે આત્મીપમ્યભાવ અને નિશ્ચયશુદ્ધિ એટલે યથાર્થ નિશ્ચય આ જ્ઞાન માટે સોડહં ભાવની પણ તેટલી જ આવશ્યકતા ગણાય. એ
POી
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ તારા
૧૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org