________________
ધ્યાનની અનુભૂતિના સમન્વયથી પોતાના શિષ્ય-પરિવાર, ભક્તશ્રાવકોને પત્ર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. તેવા મનનીય વિચારોવાળા પત્રો આ પુસ્તકમાં સ્થાન પામ્યા છે. તત્ત્વજ્ઞાનના વિષયમાં શંકા થાય તે સ્વાભાવિક છે એટલે કેટલા પત્રો શંકાનિવારણાર્થે પ્રશ્નોત્તરરૂપે પણ લખાયા હતા તેનો સંચય કર્યો છે. તાત્ત્વિકજ્ઞાનના અલૌકિક આનંદની આ પત્રસૃષ્ટિમાં વિહાર કરવો અને નિજાનંદે મસ્ત રહી પ્રભુભક્તિમાં તન્મયતા આવી જાય તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહી એ તો અનુભૂતિજન્ય ઘટના છે.
આવો અપૂર્વ આનંદાનુભૂતિ કરવાનો અવસર તાત્વિક પત્રવેલી દ્વારા મળે તેમ છે તો તે સોનેરી ક્ષણોનો અપ્રમત્ત ભાવે ધર્મ પુરૂષાર્થ કરીએ તો જ ગુરૂદેવની વાણી આત્મસાત થઈ શકે. અત્રે નમૂનારૂપે કેટલાક પત્રો પ્રગટ કરવામાં આવ્યા છે.
૬. શ્રદ્ધા
મોટામાંઢા ૨૦૧૯ વૈ. સુ. ૨ અનુવંદનાદિ વદ - ૧૪નો પત્ર તથા તે પહેલાં એક પોસ્ટકાર્ડ મળ્યાં છે.
અહીં પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઉજવાઈ રહ્યો છે. ઘણું માણસ રોજ લાભ લે છે. પરમાત્મભાવ અંગેનું ફુરણાત્મક લખાણ યોગ્ય અવસરે મળવાથી વિશિષ્ટ પ્રેરણાપ્રદ નીવડ્યું છે. એ જ રીતે સિદ્ધચક્ર પૂર્તિરૂપે જે નવા વિચારો મળ્યાનું જણાવતા હતા તે પણ અનુકૂળતા એ લખી મોકલવા અવસર જોશો.
Subjective 41 GEC Objective 214412414311 2012
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
ઢી, વલસાડ =
કૈ
૧૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org