________________
શ્રી સિદ્ધિગિરિરાજનો રસ્તો પંદર ફૂટ પહોળો થવાનો છે તે એમાં તો હરકત નથી પણ એ રસ્તો જેવો અત્યારે છે એવો ને એવો / કાચો રહેવો ઠીક લાગે છે, ઊંચોનીચો, ખાડાઓ વગેરે સુધારવા પણ યોગ્ય ગણાય. પરંતુ અમારા સાંભળવા મુજબ સીમેન્ટ કાંકરેટનું કામ સડકના ભાગમાં થવાનું છે. જો આ વાત સાચી હોય તો બહુ વિચારવાની જરૂરત છે. એક તો ઉઘાડા પગે ચઢવાવાળા યાત્રીઓને જેમાં ખાસ કરીને સાધુસાધ્વીઓને ઘણી મુશ્કેલી પડશે. સીમેન્ટ કાંકરેટવાળી જગ્યા કેટલી બધી તપે છે એ આપનાથી અજાણ્યું નથી. વળી પાણીથી ભીની થવાથી પગ પણ ખસી જવાનો ભય રહે છે માટે દીર્ઘ વિચાર રાખી કામ લેશો. ૫. પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય
૫. પૂ.પં. પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યના પત્રોનું સંપાદન પૂ. પં. શ્રી વજસેન વિજયજીએ કર્યું છે અને તેમાં ‘શાંતિદાયક પત્રવેલી પુસ્તકના સંદર્ભમાં વેલી વિશેની માહિતી નીચે પ્રમાણે છે.
વેલિ શબ્દનો અર્થ બીજ, મૂળ આધાર સ્વરૂપ. ભાષાની દૃષ્ટિએ વેલિ શબ્દનું મૂળ વલ્લિ શબ્દ છે તે ઉપરથી વેલિ શબ્દ નિષ્પન્ન થયો છે.
જૈન સાહિત્યમાં વિવાહલઉ, વિવાહલો કાવ્ય પ્રકારની રચનાઓ થઈ છે તેમાં ભૌતિક વિવાહ-ગૃહસ્થાશ્રમ પ્રવશે અને આધ્યાત્મિક વિવાહ - મુક્તિવધૂ સાથે મિલન એવા હેતુવાળી કૃતિઓ સર્જાઈ છે તે ઉપરથી વિવાહના ભૌતિક અને આધ્યાત્મિક બે અર્થ
સમજાય છે. વિવાહના પર્યાયરૂપે વેલિ-વેલિ શબ્દ પ્રયોગ થાય છે. A કવિ પંડિત વીરવિજયજીની સ્થૂલિભદ્રની શીયળ તેલ અને શુભવેલિ જ એમ બે કૃતિઓમાં યૂલિભદ્રના બ્રહ્મચર્યનો મહિમા દર્શાવીને
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org