SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય - ૫ देवपूजा तीर्थयात्रा स्वप्नः शुभकलस्तथा । साधोर्दर्शन वाक्यादि शुभ:सधर्म निश्चयः ॥ ४॥ દેવપૂજા, તીર્થયાત્રા, શુભફળદાયક સ્વમ સાધુઓનાં દર્શન અને એમનો ઉપદેશ એ નિશ્ચયથી ઉત્તમ ધર્મનું લક્ષણ કહેવાય છે. અધ્યાય - ૬ यथा सर्वेषु वृक्षेषु जलमेकं पयोमुचः । नानारसान् जनयति धर्मः प्राणिगणे तथा ॥ ५ ॥ જેવી રીતે બધાં વૃક્ષો પર એક જ પાણી પડવા છતાં વાદળાંથી વિવિધ પ્રકારના ખારા, મીઠા, કડવા, તીખા વગેરે રસવાળાં ફળ પેદા થાય છે, તેવી રીતે ધર્મ પણ એક બીજા મનુષ્યના કર્મ અનુસાર શુભાશુભ ફળ આપે છે. અધ્યાય - ૭ धर्मयस्य मनोवश्यं वश्यं तस्य जगत्त्रयम् । સેવાપરવશ: ટુવા: મયુતમ્ મવેડપ્યો ૨૧ II જેનું મન ધર્મમાં લીન છે તેને ત્રણ લોક વશ કર્યા છે. આ લોકમાં દેવતાઓ પણ એમની સેવામાં તત્પર રહે છે. અધ્યાય - ૮ ज्ञानं सूत्रं रूचिश्वार्थो नियुक्तिरु भयात्मकम् । चरणं तत्त्रये धर्मशास्त्रं बोधाय देहिनाम् ॥ ८॥ જ્ઞાનસૂત્ર છે. તેમાં રૂચિ એ અર્થ છે. આ બંન્નેના મિલનથી નિર્યુક્તિ બને છે (વિવેચન) સૂત્ર અર્થ અને નિર્યુકિત ત્રણેના સમન્વયથી ચારિત્રરૂપ આચાર બને છે. અહીં સૂત્ર વિવેચન અને તે પ્રમાણે વર્તન ધર્મ કહેવાય છે. જે ધર્મ પ્રાણીઓને બોધિબીજ માટે થાય છે. क्षमाप्रधाना गुरवः सर्वांगज्ञानभाजनम् । दक्षाः षडङिगरक्षाया शिक्षायां सुगुरोस्तथा ॥ १६ ॥ જે ધર્મના ગુરુ ક્ષમા પ્રધાન છે, જેને બધા આગમોનું જ્ઞાન છે, છ પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy