________________
પામીને શ્રુતજ્ઞાનના સમૃદ્ધિ વારસાને જનતા જનાર્દન સુધી પહોંચાડવાના કાર્યમાં નિમિત્તરૂપ બની જીવન અને સાહિત્યનો સમન્વય સધાતાં આત્મા-પરમાત્માનું સ્વરૂપ સાધી શકાશે.
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તો પણ આ ગ્રંથનો અભ્યાસ ગીતા કાવ્યોની સૃષ્ટિમાં વિહાર કરવા માટેનું અસરકારક વાતાવરણ નિર્માણ કરવામાં ઉપયોગી નીવડે તેમ છે. જૈન સાહિત્યનું સંશોધન-પ્રકાશન ને પ્રસારણ સુષુપ્ત જ્ઞાનવારસાને મૂર્તિમંતરૂપે પ્રગટ કરવાની દિશામાં વધુ બળવત્તર બને એવી આશા રાખવામાં આવે છે.
અસ્તુ
ર૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org