________________
એક જંબુજગ જાણીએ, બીજા નેમિકુમાર ત્રીજા વયર વખાણીયે, ચોથા શ્રી સ્થલિ ભદ્ર
આ દુહામાં શ્રી જંબુસ્વામી, નેમિનાથ ભગવાન, વ્રજસ્વામી અને સ્થૂલિભદ્ર એમ ચાર પુણ્ય શ્લોક સમાન નામોલ્લેખ થયો છે. ચારેયનું જીવન અને કાર્ય અજોડ, અતુલ ને અપૂર્વ છે. એમ કહીએ કે આ કાળમાં એમનો સમય વીત્યા પછી “નભૂતો ન ભવિષ્યતિ” ઉક્તિ લાગુ પાડીએ તો તે સનાતન સત્ય બને છે.
૫. || શ્રી આદિજિન ગીતા ને (હસ્તપ્રત)
| | શ્રી શારદાય નમઃ | આદિ પુરુષ શ્રી આદિજિન, અતિશયવંત અનંત, જગનાયક જગગુરુ જયો, મહિમાવંત મહંત...૧
- ફાગ આણંદે મનિ આણી, વાણી પ્રણમું પાય અમીય સમાણી વાણી હિત જાણી દ્યો માય, આદિમ જિનવર વાણી પૂરઈ પ્રાણી આસ ગાઈઈ તસ ગુણખાણી, આણિ અંત્રિ ઉલ્લાસ...૨
દુહા સહસ વયણે કરી (સેસ ?) ગાવઈ તોહિ પ્રભુ ગુણતણો પાર નાવાઈ તોહિ તે ગાઈવા ભક્તિ ભવાઈ પુણ્યજન ચિત્તમાં હર્ષ પાઈ... ૨
ફાગ નાભિનરેસર ફુલગર તસઘર સિરિ અસુહારિ સયલ ગુણે કરી સેવા મરુદેવી વરનારિ અવતરયો જિન તસ ચિરિ સુર સરવરિ જિમ હંસ સીંપઈ મોતી જયું દીપઈ જીપઈ તેજઈ હંસ...૩
દુહા
તિણ રયણી પ્રભુમાય પેખઈ ચઉદ સુપનાં લહી હાય હરખઈ પ્રહસમઈ પ્રિયનઈસીસનામી, સુપન રાણી કહે પ્રીત પામી...૪
ફાગ
મતિ વિસ્તારી વિચારી નાભિ પર્યાપે નેહ, અનુપમ અંગજ ભાવી તુમ્હ ભાવી ફલ એહ,
રિ૪૩
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org