________________
વિષય વલ્લી માયા ૬૨ જગમાંહી ।
લોભ સમો સાય૨ ૬૩ કોઉ નાહી | ૧૮ ||
નીચ સંગ મે ડરિયે ૬૪ ભાઈ ।
મિલિયે સદા સંતન સે ધાઈ ૬૫ ।। સાધુ સંગત ગુણ વૃદ્ધિ થાય ૬૬ ।
નારી કી સંગત પત જાય ૬૭ || ૧૯ || ચપલ જિમ ચંચલ ધન ધાંન ૬૮ ।
અચલ એક જાન પ્રભુ નામ ૬૯ II ધર્મ એક ત્રિભુવન મેં સાર ૭૦ I
તન ધન જોબન સબ હી અસાર ૭૧ || ૨૦ |
નરક દ્વાર નારી એક ૭૨ જાણો ।
તેથી રાગ હિયે મત જાણો ।। અત્તર લક્ષ રહિત જે અંધા ૭૩ ।
જાણો નહી મોક્ષ અરુ બન્ધા | ૨૧ |
જે નહી સુગંત સિદ્ધાંત વખાણ
વિદૂર પુરુષ ૭૪ જગમેં તે જાણ અવસર ઉચિત બોલી નવિ ૭૫ જાણો ।
તાંકૂ જ્ઞાની મૂક વખાંણો | ૨૨ ॥ સકલ જગત જનની ૭૬ તે દયા ।
કરત સહુ પ્રાણી કી માયા ।। પાલન કરત પિતા ૭૭ જે કહિયે ।
તે તો ધર્મ ચિત સદ્ધિએ || ૨૩ || મોહ સમાન ૭૮ રિપુ નહી કોઈ । દેખો સહુ અત્તર ગત જોઈ ।। મેં મિત ૭૯ સકલ સંસારા ।
સુખ
Jain Education International
દુઃખ ડરત પાપ એ પંડિત ૮૦ સોઈ ।
મેં મિત એક નામ આધા૨ા || ૨૪ ||
હિંસા કરત મહામૂઢ ૮૧ ડોઈ II
સુખિયા સંતોષી ૮૨ જગ માંહી
For Private & Personal Use Only
૧૦૫
www.jainelibrary.org