SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ જે અભવ્ય ત્રિભુવન અપમાન ૧૨ .. ચેતન ૧૩ લક્ષણ કહિયે જીવ | રહિત ચૈતન, જાણ ૧૪ અજીવ રે ૪ / પર ઉપકાર ૧૫ પૂન્ય કર જાણો! પર પીડા તે ૧૬ પાપ વખાણો ! આશ્રવ ૧૭ કર્મ અનેકા ધાર ! સંવર જાસ નિરોધ ૧૮ વિચાર છે ૫ | નિર્મલ હંસ અંસ જો હોય ! - નિર્જરા ૧૯ દ્વાદશ કર જોય ને વેદ ભેદ બધૂન ૨૦ દુ:ખ રૂપ / બંધ અભાવ તે મોક્ષ ૨૧ અનૂપ / ૬ / પર પરણતી મમતાદિકે હેય ૨૨ / સ્વસ્વભાવ જ્ઞાન કર ૨૩ શેય છે ઉપાધ્યાય ૨૪ આત્મ ગુણ વૃન્દ | જાણો ભવિક મહા સુખકન્દ | ૭ | પરમ બોધ ૨૫ સમદષ્ટી સોધ .. મિથ્યા દૃષ્ટિ દુ:ખ હોત અબોધ ૨૬ / આત્મ હિતચિંતક સુવિવેક ૨૭ | તાસ વિમુખ જડતા અવિવેક ૨૮ / ૮ છે. પરભવ સાધક ૨૯ ચતુર કહાવે ! મૂર્ખ તે જે બંધ ૩) બડાવે છે અચલ સંતોષ રાજ પદ પાવે ૩૧ | જો લોભી સો રંક કહાવે ૩૨ / ૯ / ઉત્તમ ગુણ રાગી ગુણવતા ૩૩ . જે નર લહત ભવોદધિ અત્ત || જોગી તે મમતા નહીં રતી ૩૪ | મન ઈન્દ્રિયો જીતે સો પતિ ૩પ // ૧૦ છે. સમતા રસ સાયર સો સંતા ૩૬ ! ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy