SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ex આ પહેલા અણુવ્રતસ્થૂલ પ્રાણાતિપાતના પાંચ અતિચાર સારા વિચારવાળા શ્રાવક કદી પણુ લાગવા દે નહી. આવા શ્રાવક વિચાર કરે કે મેં વ્રત લીધેલું છે માટે મારે આ ન કરવુ જોઇએ, અને વ્રતના ગુણ હૃદયમાં ધારણ કરવા જોઇએ. (૫૮) + + ગાથા ૫૯ તથા ૬૦ ના અર્થ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનુ પ. + + + ૨ સ્થૂલ સત્ય વ્રતના પાંચ અતિચાર ઃ (૧) અવિચારીપણે એકદમ કેાઈના ઉપર ખાટુ આળ ચઢાવવુ. (ર) વગર વિચારે કોઇની ગુપ્ત વાત કહી દેવી. (૩) પેાતાની પત્નીની ખાનગી વાતના ભેદ કરવા એટલે પત્નીની છાની વાત જાહેર કદી દેવી. આ પ્રમાણે કરતાં ઘણા દોષ લાગે છે. (૬૧) (૪) ખાટો ઉપદેશ આપવા તથા (૫) ખેાટા લેખ-લખાણદસ્તાવેજ કરવા-કરાવવા. આથી ધર્મ કાર્યોંમાં ઘણું! કલેશ થાય છે-આ પ્રમાણે સ્થૂલ મૃષાવાદના પાંચ અતિચારની પ્રત્યેક દિવસે આલેાચના કરવી. (૬૨) + ગાથા ૬૩ તથા ૬૪ના અથ ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે : પાનુ` છપ + + + ૩ સ્થૂલ અચૌર્ય વ્રતના પાંચ અતિચાર-(૧) ચારે લાવેલી વસ્તુના વેપાર કરે. ખરીદે અથવા વાપરે. (૨) ચારને ચારી કરવામાં મદ કરે. ‘હમણાં કેમ કાંઈ લાવતા નથી ? ’ એમ કહી ચારી લાવવા પ્રેરણા કરે. (૩) દાણચારી એટલે જકાત ચારી તથા વિષ, અફીણ, દારૂ વગેરે માદક વસ્તુઓ જેને રાજ્ય તરફથી નિષેધ હૈાય તેવા રાજ્ય વિરૂદ્ધ કાર્યાંનું આચરણ કરે. આ ખાખતા ઉત્તમ વ્રતધારી શ્રાવકને કરવી ઉચિત નથી. (૬૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy