________________
જામીને મીરાને પાછો :
એ પણ
સમજાવીને
મહાશતક નામના શ્રાવકને તેની સ્ત્રીએ અતિશય પીડા ઉપજાવીઘણે હેરાન કર્યો, તેથી તે મહાશતકે નિશ્ચય કરીને સંથારે કર્યોઅણસણ વ્રત લીધું પરંતુ તે વખતે તેના મનમાં શ્રેષ ભાવ ઉત્પન્ન થયે, તે જાણીને શ્રી વીર પ્રભુએ ગૌતમસ્વામીને મોકલીને, રેષને વશ થયેલા મહાશતકનો રોષ ખમાવવાને બોધ આપીને, પાછા ધર્મમાં મજબૂત કર્યો. (પ્રભુએ ગૌતમસ્વામીને મેકલીને મેટો ઉપકાર કર્યો. તેવી રીતે બીજાએ પણ કે જીવ ધર્મથી પડતું લાગે તે તેને સમજાવીને ધર્મમાં સ્થિર કરે જોઈએ.)
(૧૬) (૬) મેં આ પ્રમાણે ધર્મથી પતિત થતા જીને ધર્મમાં સ્થીર કરવાનું કાર્ય કર્યું નહી. (૭) શ્રી જિન શાસન પ્રત્યે ભક્તિ ભાવ રાખી વાત્સલ્યતાના ગુણે કરીને, ધર્મથી પડતા નું ભલે ભાવે મેં સ્થિરીકરણ ન કર્યું તથા હૃદયમાં ભક્તિ ભાવ પણ ધારણ કર્યો નહીં.
(૧૭) (૮) જિન શાસનની આજ્ઞા છે કે મિથ્યાત્વી એટલે અન્ય ધર્મી પણ શુદ્ધ બુદ્ધિ મેળવે અને જિન શાસનની પ્રસંશા કરે, શ્રી જૈન શાસનને ધન્યવાદ આપે, શુભ ભાવના ભાવે તેવાં સારાં ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરવા જોઈએ. પણ આવી સુપ્રભાવના મેં ન કરી. તેથી અતિચાર લાગ્યા)
(૧૮)
+
ગાથા ૧૯ તથા ૨૦ ના અર્થે ગાથા ૯ તથા ૧૦ પ્રમાણે પાનું ૭૫.
+ ચારિત્રાચારના આઠ આચાર છે. તેનાથી વિપરીત આચરણ કરવાથી અતિચાર લાગે છે. આ અતિચાર પ્રમાદને લીધે અથવા અજાણપણે લાગ્યા હોય તે હું ગુરુની પાસે આવું છું. (૨૧)
(૧) ઈ સમિતિ : માર્ગમાં ચાલતાં, ઈર્ષા સમિતિ સાચવી, નીચી દષ્ટિ રાખી, જયણા પૂર્વક ચાલવું તે.
(૨) ભાષા સમિતિઃ સત્ય વચન બોલવું–પાપરહિત વચન બેલવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org