SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ અતિકમ; ખાવાનું લઈ જવાનો પ્રયત્ન કરે તે વ્યતિકમ; ખાવાનું હાથમાં લીધું ત્યાં અતિચાર; અને ખાધું એટલે અનાચાર, વિટ મશ્કરે વિદુષક. પાનું ૪૨ ઃ વાસ્તુ=ઘર વગેરે ઈમારત, ઘર વખરી. કુખ્ય તાંબુ, પિત્તળ વગેરે ધાતુ. દ્વિપદ=બે પગવાળાં, દાસ, દાસી. પઢિયું=સંભાયું. પાનું ૪૩ : અનાગે=અજાણતાં. પાઠવણી=મોકલવાની વસ્તુ ગામતરૂ=બીજે ગામ જવું તે. ગમા-બાજુ. ચૌદ નિયમ : (૧) સચિત્ત (૨) દવ=દ્રવ્ય, ખાવાના પદાર્થ. (૩) વિગઈ ઘી, તેલ, ગોળ, દહીં, દૂધ, તથા કડા વિગઈ. (૪) વાણુહ= ઉપાનહ, જેઠા. (૫) તંબોલ-મુખવાસ તરીકે વપરાતી ચીજે. (૬) વસ્થ=વસ્ત્ર. (૭) કુસુમ સુંઘવાના પદાર્થો. (૮) વાહણ-વાહન, ઘડાગાડી, રે, ઊંટ વગેરે. (૯) શયન=પાટ, પાટલા, પથારી વગેરે. (૧૦) વિલેપન=શરીરે ચોપડવાના સુગંધી પદાર્થ. (૧૧) ખંભ=બ્રહ્મચર્ય (૧૨) દિસિ ચાર દિશા, ચાર વિદિશા, ઉર્વ દિશા તથા અર્ધ દિશા મળી દસ દિશા. (૧૩) ન્હાણનાન (1) ભત્ત=ભાત પાણી, ખાવાની પીવાની વસ્તુઓ. પાનું ૪૪ : કુકુમળી, કાચી. એદન=દહીં નાખેલ ભાત. આમ્બલઃખાટાં. રાંગણ રંગવાનું કામ. લીહાલા-કોલસા. સંધુકયા=સળગાવ્યા. ભાજનવાસણ. પાનું ૪૫ : તાંત=વાત. ખાંડ =તલવાર. ઉખલ=ખાણી. સુશળસાંબેલું. અધિકરણ મેલી=વસ્તુઓ ભેગી કરી. દક્ષિણ લગે= વ્યવહારિક શરમને લીધે. મુખપણ લગે=વાચાળતાને લીધે. એલલેષ્મ. પ્રેક્ષણક-ગમ્મત. કુવસ્તુહલકી વસ્તુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy