________________
૫૦
વાંદણાં તણું આવર્ત વિધિ સાચવ્યા. નહીં. અન્ય-ચિત્ત નિરાદરપણે બેઠા. ઉતાવળું દેવવંદન પડિકડેમણે કીધું.
વર્યાચાર વિષઇઓ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હૈય તે સવિ હું મને વચને કયાએ કરી તસ્સ મિચ્છામિ દુકકડે. [૧૬]
નાણાઈ-અઠ્ઠ પવિય, સમ–સંલેહણ પણ પન્નર કમેસુ, બારસ તપ વારિઅ તિગ, ચઉવ્વીસ-સયં અઈયારા. પડિસિદ્ધાણું કરણે, કિચ્છાણ-મકરણે પઠિકમણું,
અસદુ-દહણે આ તહા, વિવરીઅ-પરૂવણએ અ.
પ્રતિષેધ અભક્ષ્ય, અનંત કાય, બહુ બીજ ભક્ષણ, મહારંભ પરિગ્રહાદિક કીધાં. જીવાજીવાદિક સૂમ વિચાર સદ્ધક્યાં નહીં. આપણી કુમતિ લગે ઉસૂત્ર પ્રરૂપણ કીધી, તથા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, રતિ–અરતિ, પરંપરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વ શલ્ય—એ અઢાર પાપ સ્થાનક કીધાં, કરાવ્યાં, અનુમોદ્યો હોય, નિકૃત્ય પ્રતિકમણ વિનય વૈયાવચ્ચ ન કીધાં હેય, અને જે કાંઈ વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કીધું, કરાવ્યું, અનુભવું હોય,
એ ચિંહુ પ્રકાર માટે અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ, બાદર, જાણતાં, અજાણતાં લાગે હુએ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ મિચ્છામિ દુક્કડં [૧૭]
એવંકારે શ્રાવક તણે ધર્મે શ્રી સમકિત મૂલ બાર વ્રત– એકસે વીસ અતિચાર માંહી અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સુમિ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હેય તે સવિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ.
ક - ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org