________________
પક્ષ દિવસ માંહિ સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. [૧૨]
સંલેષણના પાંચ અતિચાર. ઈહ-લેએ પર-લોએ, છવિ અ મરણે આ આસંસ-પગે, પંચવિહો અઈયારે, મા મજમું હુજઝ મરણતે.
ઈહલેગા-સંસપઓગે, પર–લગા-સંસષ્પગે, જીવિયાસંસપ્ટેએગે, મરણ-સંસપગે, કામભેગા-સંસમ્પઓગે. ઈહલેકે ધર્મના પ્રભાવ લગે રાજદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંચ્યાપરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી. સુખ આવે છવિતવ્ય વાંચ્યું. દુખ આવે મરણ વાંચ્યું. કામગ તણી. વાંછા કીધી.
સંલેષણ વ્રત વિષઈ ઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ, સૂમ, બાદર, જાણતાં, અજાણતાં હુઓ હોય તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક8. [૧૩] તપાચાર બાર ભેદઃ છ બાહ્યઃ છ અત્યંતર.
બાહય તપઃ છ ભેદ. અણસણ-મણેયરિયા, વિસ્તી-સંખેણે રસચ્ચાઓ, કાય-કિલેસ સંલીયા અ, બજઝે તો હેઈ.
અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વ તિથિએ છતી શક્તિએ કીધે નહીં. ઉદરી–ત તે કોળિયા પાંચ સાત ઉણ રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુને સંક્ષેપ કીધે નહીં. રસ ત્યાગ તે વિગય ત્યાગ ન કીધો, કાય ફલેશ લેચાદિક કષ્ટ સહ્યા નહીં. સંસીનતાઅંગોપાંગ સંકેચી રાખ્યાં નહી. પશ્ચકખાણું ભાંગ્યાં. પાટલો ડગડગતે ફે નહીં. ગંઠસી, પિરિસિ, સાઢપિરિસિ, પરિમઠુ, એકાસણું, બેસણું, નિવિ, આંબિલ પ્રમુખ પચ્ચખાણ પારવું વિસાણું બેસતાં નવકાર ન ભ. ઉઠતાં પચ્ચકખાણ કરવું વિચાર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org