SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૪ 46 કારતક સુદ પૂનમના દિવસે ચૌમાસી પ્રતિક્રમણુ કર્યા પછી ચામાસુ પૂર્ણ થયે કારતક વદ એકમને દિવસે ચામાણુ પરિવતન. * તમે વ સચ્ચ ́ નિસ્સક જ જણેહિ' વેઈઅ * ૧૭૫ આણાએ ધમ્મા એમ લાગે છે કે અરિહંત પરમાત્માની શુદ્ધ આણાનું સૂત્ર આણાએ ધમ્મ ” જાણવા છતાં કેટલીક વસ્તુઓ રૂઢી, પર’પરા, વ્યવહાર, મમત, માન, પ્રમાદ કે લેાકપ્રવાહને લીધે ચતુર પુરુષા, ધર્મ ધુધરો ચલાવે રાખે છે થી શ્રી બાહુબળીજીની માફક તરણા પાછળના ડુંગર દેખાતા નથી એટલું જ નહિ પણ કેટલીક વાર વિદ્વાન પંડિત પુરુષે રૂઢીની બાબતેને પ્રમાણિત કરવા એવાં લખાણ કરે છે જેથી ભેાળા લાકે ભ્રમમાં પડે છે અને જાણકારને આશ્ચય થાય છે—આઘાત લાગે છે. પંડિત શ્રી વીરવિજયજી ‘પર્યુષણ’ ના ચૈત્યવંદનમાં જણાવે છે: એ નહિ પર્વે પાંચમી, સર્વ સમાણી ચેાથે, ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે.’ તથા પંચમી દિન વાંચે સુણે, હાય વિધી નીમા ઉપરની પંક્તિઓના અ` માટે શું કહેવું ? Jain Education International * કષાય' અને ‘શલ્ય' કાઢવા ઘણા દુષ્કર છે . જ-ઘણા અભ્યાસથી ધીમે ધીમે દૂર કરી નિમૂળ કરી શકાય અને ત્યારે જ મુક્તિ પંથ તરફ પ્રગતિ થાય : બાકી એકલી જડ ક્રિયાથી મહાન લાભ ન જ થાય. દરરોજ શિક્ષા આપનાર સાધુજના પણ અપવાદ કેવી રીતે હાઈ શકે? તેથી આણાએ ધમ્મે' સૂત્ર વિચારણીય તથા આદરણીય છે અને તે વિરૂદ્ધની દેવ-દેવી-યક્ષ વગેરે વગેરેની પૂજા જેવી ખાખતા પણ હૈય—ત્યાગવા યેાગ્ય-જ ગણાય. * * For Private & Personal Use Only ** www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy