________________
૧૫૩
વરસ આ વિધિ ચાલે છે. કેટલાક લેકે દરજ ઉપર પ્રમાણે જ્ઞાન (ધન) પૂજન કરી મુનિશ્રી પાસે વાસક્ષેપ નખાવે છે અને મુનિશ્રી પણ મંત્ર ભણી દરરોજ નાખે છે – હેતુ બન્ને જણ જાણે છે.
કારતક સુદ પ-જ્ઞાન પંચમીને દિવસે પણ ઉપર પ્રમાણે વિધિ પ્રચલિત છે. છેડ બાંધવા, જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણોનું પ્રદર્શન કરવું, શોભા માટે રમકડાં વગેરે મૂકવા અને ઉપર પ્રમાણે જ્ઞાનપૂજા કરવી. તે માટે તો આ પાંચમ લાભ પાંચમ કહેવાય છે ને ?!
જ્ઞાન પૂજનના નાણુને ઉપગ પણ જાતજાતને થતે જોવામાં આવે છે. જિજ્ઞાસુ હોય તે જોશે, જાણશે, વિચારશે !
સ્ત્રીઓએ વિચારવા જેવું ખરું? વીસમી સદી પુરી થવા આવી છે. જ્ઞાન વિજ્ઞાન આગળ વધે છે. કળીયુગ આગળ વધે છે. સાથે સાથે ગુંડાગીરી, ચેરી, લૂંટ, ખૂન આગળ વધે છે. કપ કાળ દેખાય છે.
સ્ત્રી પુરુષ સમેવડી છે. એ કેઈન ગુલામ નથી. પરંતુ શેભા રૂપ મનાતા કાન નાકના વિંધમાં પરેવાતા કિમતી શણગાર તથા હાથે પગે પહેરાતા કિમતી આભુષણો એ ગુલામીના ચિહ્નો ગણાય ખરા ? હવે તસ્કરે કાન તેડીને, ગળામાંથી ખેંચીને ઘરેણું તફડાવે છે તે ભયથી ઓછા થાય ? ખરા અથવા નકલી બનાવટી પહેરીને સંતોષ માનવાને ! અનુકરણ ફગાવી દઈ ઊંડા વિચારપૂર્વક સાદાઈથી શોભા વધે તેવું જાત જાતના મહિલા મંડળો વિચારશે ખરા ?
બ્રીટીશ રમત – ક્રિકેટ આપણ સ્વતંત્ર ભારતમાં હજુ પણ આ રમતની બોલબાલા છે અને આપણું કરડે ભારતીય રમત વિશે (!)-સ્ત્રી, પુરુષ, બાળકેધંધાદારી ક્રિકેટની રમત પ્રત્યક્ષ કે પરેક્ષ રીતે જોઈને અથવા સાંભળીને ઉલ્લાસ, આનંદ રોમાંચ અનુભવે છે! અરે, શરત લગાડે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org