________________
વીતરાગની વાણીમાં રસ રૂચિ થવા, તેમનાં અંધેલ ઉપદેશ પ્રમાણે વર્તવાના ભાવ અને પ્રયત્ન થવા તે આ ધ્યાનની ઓળખના લક્ષણ છે.
ધર્મધ્યાન કરનાર મનુષ્યગતિ અને દેવગતિમાં જાય છે. ૪. શુકુલ ધ્યાન : તે ચાર પ્રકારનું છે :
૧. ભેદ ચિંતન - દેહ અને આત્મા અલગ છે. તેવું ચિંતન કરવું તેને પૃથકત્વ - વિતર્ક સવિચાર કહે છે.
૨. અભેદ ચિંતન - હું આત્મા છું. આત્મ સ્વરૂપનું જ ચિંતન કરવું તેને એ કત્વ વિતક અવિચાર કહે છે.
૩. મન-વાણી અને કાયાની પ્રવૃત્તિનો નિરોઘ કરવો. તેને સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ કહે છે.
૪. શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિનું નિરોધપૂર્ણ અકંપ દશા તેને સમુચ્છિન્નક્રિય - અનિવૃત્તિ કહે છે.
વિવેક, વ્યુત્સર્ગ, અસમ્મોહ અને અચળ ઉપસર્ગ સહિષ્ણુતા - આ ચાર શુકલ ધ્યાનની ઓળખના લક્ષણ છે.
શુકુલ ધ્યાન કરનાર મોક્ષને પ્રાપ્ત કરે છે. સિદ્ધગતિમાં જાય
સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે યોગશાસ્ત્ર, યોગ દીપક, જ્ઞાનાવર્ણવ, ધ્યાન શતક, જ્ઞાન સા૨ આદિ ગ્રંથો વાંચવા.
७४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org