________________
૧. મૈગમ નય : કોઈપણ વસ્તુમાં અંશ માત્ર ગુણ હોય તો પણ તેને પૂર્ણ માનવી અને નામ પ્રમાણે પૂર્ણ ગુણ હોય તો પણ તે વસ્તુ માનવી તે નૈગમ નય છે. આ નયમાં ધર્મ અને ધર્મીમાંથી કોઈ એકને ગૌણરૂપે અને બીજાને મુખ્યરૂપે
વિચારવામાં આવે છે.
3.
દા.ત. ચા પીતા પીતા કપડાં પર ઢોળાઈ, માણસ તરત ખોલી ઊઠે છે : મારું પેન્ટ બગડયું' લખતા લખતાં સ્ટીલ તૂટી ગયું. માણસ ખોલી ઉઠે છે : પેન તૂટી ગઈ.'
૨. સંગ્રહ નય : વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરવું તે સંગ્રહ નય છે. સરળતાથી કહી શકાય કે થોડામાં ઘણું સમજવું તે સંગ્રહ નય છે. આ નયવાળો સામાન્યને માને છે. તે વિશેષને બતાવતો નથી.
અહીં વાસ્તવમાં ન આખું પેન્ટ બગડયું છે. ન તો પૂરેપૂરી પેન ભૂકો થઈ ગઈ છે. છતાંય અંશને પૂર્ણ માનીને એમ કહેવામાં આવે છે.
૫.
દા.ત. કોઈ કહે કે ત્યાં માગ છે. આ સાંભળનાર તરત જ સમજી જાય છે કે ત્યાં ઝાડ, ફૂલ વગેરે બધું છે.
વ્યવહાર નય : વસ્તુનો વિગતવાર વિચાર કરવો તે વ્યવહાર નય છે. દા.ત. સંગ્રહનયવાળો કહે છે કે ત્યાં કાપડની દુકાન છે. વ્યવહાર નયવાળો કહેશે કે ત્યાં અમુક મિલના કાપડની દુકાન છે.
૪. ૠજુસૂત્ર નય : માત્ર વર્તમાનકાળનો જ વિચાર કરવો તે જસૂત્ર નય છે. ઋજુ એટલે સરળ. સૂત્ર એટલે વિચારવું. સરળ વિચારવું. સામે પ્રત્યક્ષ દેખાય તે જ સ્વીકારવું તે *જુ સૂત્ર નય છે.
દા.ત. સાધુનો વેશ પહેર્યાં હોય પરંતુ સાધુધર્મનું પાલન ન કરતો હોય તો આ નયવાળો તેને સાધુ નહિ કહે.
નવકારવાળી ફેરવતાં માણસ જો ખરાબ વિચાર કરે તો આ નયના હિસાબે તે ઢેઢવાડે ગયો' એમ કહેવાય.
શબ્દ નય : પર્યાય ભેદ હોવા છતાં પણ જે કાળ, લિંગ વાચક શબ્દને એકરૂપ માનવા તે શબ્દ નય છે. આ નયવાળો
Jain Education International
૬૬
For Private & Personal Use Only
www.jainelibrary.org