________________
મૈત્રી ભાવના : અખિલ સૃષ્ટિમાં જેટલાં પણ જીવાત્માઓ છે તે તમામ પ્રત્યે મૈત્રી સંબંધ રાખવો. દરેકના મિત્ર બનવું. કોઈના શત્રુ બનવું નહિ. કોઈને શત્રુ બનાવવો
નહિ.
૧૫.
૧૪. પ્રમોદ ભાવના : પ્રમોદ એટલે રાજી થવું. બીજાના સુખ
અને પ્રગતિ જ ઈન રાજી થવું. આપણાથી વિશેષ ગુણી, જ્ઞાની અને કલાવાનને જોઈ આનંદ અનુભવવો. ગુણાનુરાગી અને ગુણપ્રશંસક બનવું. ગુણ જ જોવાં સૌ માં. ગુણ દ્રષ્ટિ રાખવી. કોઈના દોષ જોવાં નહિ. કોઈના દોષ ઉઘાડાં પાડવા નહિ. કોઈના દોષની નિંદા-કુથલી કરવી નહિ. કરૂણા ભાવના : નિરપેક્ષ અને નિ:સ્વાર્થભાવે દુઃખીઓના દુ:ખના સહભાગી થવું. જીવન જીવવા માટે, ધર્મમાં સ્થિર
થવા માટે એવાં જીવાત્માઓને હંફ, હામ અને હેત આપવા. ૧૬. માધ્યસ્થ ભાવના : સમજાવવાના તમામ પ્રયત્ન કર્યા છતાંય
જેઓ પોતાના જીવનને સુધારે નહિ, તેવા જીવાત્માઓ પર ગુસ્સે ન થતાં, હૈયે તેમનું હિત ચિંતવીને, તેમની
ઉપેક્ષા કરવી, તટસ્થ રહેવું. સાહિત્ય :
વિશેષ અભ્યાસ માટે ઉત્તરાધ્યયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, શાંત સુધા૨સ, ઘર્મબિન્દુ, પંચાશક આદિ ગ્રંથો વાંચવા.
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org