________________
છઠ્ઠા અધ્યાયમાં ૨૯ પ્રકારના અથોલંકારો આપ્યાં છે જે નીચે પ્રમાણે છે.
ઉપમા, ઉખેલા, રૂપક, નિદર્શન, દીપક, અન્યોક્તિ, પયાંયોક્તિ, અતિશયોક્તિ, આક્ષેપ, વિરોધ, સહોક્તિ, સમાસક્તિ, જાતિ, વ્યાજસ્તુતિ, શ્લેષ વ્યતિરેક, અથાંન્તન્યાસ, સસન્ટેહ, અપહ તિ, પરિવૃતિ, અનુમાન, સ્મૃતિ, ભાંતિ, વિષમ, સમ, સમુચ્ચય, પરિસંખ્યા. કારણમાલા અને સંકર આ ૨૮ અલંકારનાં નામ બાદ પ્રથમ એવા ઉપમા અલંકારને દાખલો જોઈએ
गांभीर्यमहिमा तस्य सत्यं गंगाभुजंगवत् । द्वरालोकः स समरे निदाघाम्बररत्नवत् ॥
અત્રે ભુજંગ- સાગર સાથે અને નિદાઘામ્બરરત્નસૂર્ય સાથે ઉપમા થયેલી છે.
ઉત્નો ક્ષાનું ઉદાહરણ - आवर्जिता किंचिदिव स्तनाभ्यां वासोवसाना तरणार्करागम् । सुजात पुष्पस्तबकावनम्रा संचारिणी पत्लिवीनी लतेव ॥
-
-
-
-
-
સાતમાં અધ્યાયમાં નાયકના ગુણો તથા નાયકોનાં પ્રકારો ગણાવ્યાં છે. એ પછી આવે છે પ્રતિનાયક તથા નાયિકાઓ. સ્વ-પ૨ સ્ત્રીની નીચેની આઠ અવસ્થામાં ઉલ્લેખનીય છે
સ્વાધીનપતિકા પ્રોષિતભતૃકા ખડિતા કલહાન્તરિતા વાસકસજ્જા વિરહોન્ફન્ડિતા વિપ્રલમ્બા અભિસારિકા
છેલ્લી ત્રણ અવસ્થાએ પ૨ સ્ત્રીની છે. એ બાદ આવે છે સ્ત્રીઓનાં લક્ષણને લગતાં સૂત્રો. તેમાં હાવભાવ ઈત્યાદિના ૨૦ લક્ષણો છે.
106
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org